| વિભાગ 'અ' | વિભાગ 'બ' |
| $(1)$ Start મેન્યૂની ફાઈલ શોધવાની સુવિધા | $a.$ માઉસ પોઈન્ટર |
| $(2) \ 0$ અથવા $1$ એમ બે જ અંકનો ઉપયોગ કરનારી રીત | $b.$ ઈનપુટના પ્રકાર |
| $(3)$ અંકો, અક્ષર, ચિત્રો કે ધ્વનિ | $c.$ ડબલ ક્લિકિંગ |
| $(4)$ સ્ક્રીન પરનો નાનકડો એરો | $d.$ બાઈનરિ સિસ્ટમ |
| $(4)$ માઉસ બટનને બે વાર ઝડપથી દબાવવાની ક્રિયા | $e.$ સર્ચ બોક્સ |

