| $A$ | $B$ | ઉત્તર |
| $1$. આયર્ન. | $(a)$ હાડકાં અને દાંતનો કોહવાટ | $(1).........$ |
| $2.$ કૅલ્શિયમ. | $(b)$ ગોઇટર | $(2) .........$ |
| $3.$ આયોડિન. | $(c)$ એનીમિયા | $(3).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1.$ વિટામિન $A.$ | $(a)$ માછલી. | $(1) .........$ |
| $2.$ વિટામિન $B$ | $(b)$ લીંબુ | $(2).........$ |
| $3.$ વિટામિન $C$ | $(c)$ ગાજર | $(3) .........$ |
| $4.$ વિટામિન $D$ | $(d)$ યકૃત | $(4) .........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1.$ વિટામિન $A.$ | $(a)$ બેરીબેરી | $(1).........$ |
| $2.$ વિટામિન $B.$ | $(b)$ સુક્તાન | $(2).........$ |
| $3.$ વિટામિન $C.$ | $(c)$ રતાંધળાપણું | $(3).........$ |
| $4.$ વિટામિન $D.$ | $(d)$ સ્કર્વી | $(4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1.$ પ્રોટીનનો સ્રોત | $(a)$ ત્રુટિજન્ય રોગો અટકાવી શકાય છે. | $(1).........$ |
| $2.$ વિટામિન $B$ ની ઊણપથી | $(b)$ મેદસ્વિતામાં પરિણમે છે. | $(2).........$ |
| $3$. વધારે પડતો ચરબી. યુક્ત આહાર | $(c)$ બેરીબેરી થાય છે. | $(3).........$ |
| $4.$ સમતોલ આહાર લેવાથી | $(d)$ મગ, ચણા, પનીર. | $(4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1. $ કાર્બોદિત | $(a)$ કઠોળ | $(1).........$ |
| $2.$ ચરબી | $(b)$ ધાન્યો | $(2).........$ |
| $3. $ પ્રોટીન | $(c)$ શાકભાજી અને ફળો | $(3) .........$ |
| $4. $વિટામિન | $(d)$ તૈલી પદાર્થો | $(4).........$ |
| $A$ | $B$ | ઉત્તર |
| $1.$ વિટામિન $A$ | $(a)$ સ્કર્વી | $(1).........$ |
| $2.$ વિટામિન $B$ | $(b)$ રતાંધળાપણું | $(2) .........$ |
| $3.$ વિટામિન $C$ | $(c)$ સુકતાન | $(3).........$ |
| $4$. વિટામિન $D$ | $(d)$ બેરીબેરી | $(4) .........$ |