$\angle \mathrm{XYZ}$ દોરો. બિંદુઓ $P$ અને $Q$ એ $\angle \mathrm{XYZ}$ ઉપર હોય તેમ બતાવો. બિંદુ $D$ એ $\angle \mathrm{XYZ}$ની આગળના ભાગમાં અને બિંદુ $E$ એ $\angle \mathrm{XYZ}$ની બહારના ભાગમાં હાય તેમ બતાવો.
આફક્તિ દોરો જેમાં બિદુઓ $X,Y,Z$ અને $W$ એક રેખા ઉપર નથી. $\overline{\mathrm{XY}},\ \overline{\mathrm{YZ}}$ અને $\overline{\mathrm{ZW}}$ એ ભિન્ન રેખાખંડો છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*