Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
ઘડિયાળનો કાંટો $5$ થી શરૂ કરી $6$ ઉપર જાય ત્યારે તે $.........$ માપનો ખૂણો બનાવે.
View Solution
2
પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં જવા $.........$ ભાગનું પરિભ્રમણ કરવું પડે.
View Solution
3
પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં $\frac{3}{4}$ પરિભ્રમણ ફરતાં આપણી સામે $.........$ દિશા આવે.
View Solution
4
ઘડિયાળનો કલાક કાંટો $2$ થી શરૂ કરી $\frac{1}{2}$ પરિભ્રમણ ફરતાં તે $.........$ ઉપર ઊભો રહે.
View Solution
5
ઘડિયાળનો કલાક કાંટો $12$ ઉપરથી $9$ ઉપર જતાં $.........$ પરિભ્રમણ ફરે.
View Solution
6
ઘડિયાળનો કલાક કાંટો $6$ ઉપરથી $9$ ઉપર જતાં ________ પરિભ્રમણ ફરે.
View Solution
7
ઘડિયાળનો કલાક કાંટો $1/2$ પરિભ્રમણમાં $.........$ કાટખૂણા જેટલું ફરે.
View Solution
8
ઉત્તર દિશા અને પૂર્વ દિશા વચ્ચે $.........$ માપનો ખૂણો હોય છે.
View Solution
9
પશ્ચિમ દિશા અને પૂર્વ દિશા વચ્ચે $.........$ માપનો ખૂણો હોય છે.
View Solution
10
કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓનાં માપનો તફાવત ત્રીજી બાજુના માપ કરતાં હોય $.........$
View Solution
11
કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં $.........$ હોય.
View Solution
12
કોઈ પણ ત્રિકોણમાં બે બાજુઓનાં માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતાં $.........$ હોય.
View Solution
13
$B$ એ $(AC)$ નું મધ્યબિંદુ છે.$M$ એ $(BC)$ નું મધ્યબિંદુ છે જો $AC = 8.4$ સેમી હોય, તો $MC = .........$ સેમી
View Solution
14
$O$ એ $(XY)$ નું મધ્યબિંદૂ છે. જો $YO = 2.7$ સેમી હોય, તો $XY = .........$ સેમી
View Solution
15
$M$ એ $(PQ)$ નું મધ્યબિંદૂ છે. જો $PQ = 4.8$ સેમી હોય, તો $PM.........$સેમી
View Solution
16
રેખાખંડ $AB$ નું માપ $5.3$ સેમી છે.$ (AB) $ઉપર બિંદુ $C$ છે. જો $AC = 3.5$ સેમી હોય, તો $BC = .........$
View Solution
17
ઉપર બિંદુ $A$ છે. તેથી $CD - AD = .........$
View Solution
18
રેખાખંડનું ચોક્કસ માપ જાણવા માટે $.........$ નો ઉપયોગ કરવો જોઈએ.
View Solution
19
રેખાખંડના બે અંત્યબિંદુઓ વચ્ચેનું અંતર એ રેખાખંડનું $.........$ દર્શાવે છે.
View Solution
20
ચતુષ્કોણ એ $.........$ બાજુઓ ધરાવતો બહુકોણ છે .
View Solution
21
રેખાખંડ $AB$ નું મધ્યબિંદુ $C$ છે , તો $......... = .........$ થાય .
View Solution
22
લંબરેખાને $.........$ સંકેત વડે દર્શાવાય છે .
View Solution
23
કોણમાપક પર $0^\circ $ થી $.........$ સુધીનાં માપ હોય છે .
View Solution
24
સરળકોણ કરતાં $.........$ કોણ મોટો હોય છે .
View Solution
25
ખૂણો માપવાનું સાધન $.........$
View Solution
26
ખૂણો માપવાનું કામચલાઉ સાધન $.........$
View Solution
27
એક સરળ કોણ $=.........$અંશ $($ડિગ્રી$)$
View Solution
28
એક ક્રાંતિના ખૂણાને $.........$ ખૂણો કહે છે .
View Solution
29
$2.5 $ સેમી $= .........$ મિમી .
View Solution
30
ઘનને $19$ ઘાર હોય છે
View Solution
31
ગોળાને ધાર કે ફલક હોતાં નથી.
View Solution
32
જોકરની ટોપીનો આકાર નળાકાર હોય છે.
View Solution
33
દીવાસળીની પેટીનો આકાર ઘન છે.
View Solution
34
લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે.
View Solution
35
ચતુષ્કોણ એ ખુલ્લો બહુકોણ છે.
View Solution
36
કંપાસબૉક્સના બીજા કાટખૂણિયાના ખૂણાનાં માપ $30^{\circ}$$60^{\circ}$અને $90^{\circ}$ છે.
View Solution
37
કંપાસબૉક્સના એક કાટખૂણિયાના ખૂણાનાં માપ $45^{\circ}$,$45^{\circ}$અને $90^{\circ}$ છે.
View Solution
38
બે સમાંતર રેખાઓ ક્યારેય ન છેદે.
View Solution
39
ઘડિયાળમાં ત્રણ વાગે બે કાંટા વચ્ચે લધુકોણ બને છે.
View Solution
40
ઘડિયાળમાં નવ વાગે સરળકોણ બને છે.
View Solution
41
ઘડિયાળનો કાંટો $ 8 $ ઉપરથી $ 9$ ઉપર જતાં $30*$ નો ખૂણો બને.
View Solution
42
પશ્ચિમ દિશા અને દક્ષિણ દિશા વચ્ચે કાટખૂણો બને છે.
View Solution
43
જો $M$ એ $\overline{\mathrm{PQ}}$ નું મધ્યબિંદુ હોય, તો $\mathrm{PQ}=\frac{1}{2} \mathrm{PM}$.
View Solution
44
સમલંબ ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય છે.
View Solution
45
સમાંતરબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે .
View Solution
46
સમબાજુ ચતુષ્કોણની બધી જ બાજુઓની લંબાઈ સરખી હોય છે .
View Solution
47
ચોરસના વિકર્ણો એકબીજાને લંબ હોય છે .
View Solution
48
લંબચોરસની સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે .
View Solution
49
લંબચોરસનો દરેક ખૂણો એ કાટખૂણો છે .
View Solution
50
જો $ m\angle A=50^\circ $ અને $m\angle B=35^\circ $ હોય , તો $m\angle A > m\angle B$
View Solution
51
એક આખા પરિભ્રમણનું માપ $360^\circ $ છે .
View Solution
52
સરળકોણનું માપ $180^\circ $ કરતાં વધુ છે .
View Solution
53
ગુરુકોણનું માપ $90^\circ $ કરતાં નાનું છે .
View Solution
54
લઘુકોણનું માપ $ 90^\circ $ કરતાં નાનું છે .
View Solution
55
લંબઘનને $12 $ ધાર હોય છે.
View Solution
56
ગોળાને ધાર કે ફલક હોતાં નથી.
View Solution
57
જૉકરની ટોપીનો આકાર ગોલક છે.
View Solution
58
દીવાસળીની પેટીનો આકાર લંબઘન છે.
View Solution
59
લંબચોરસ એ વિશિષ્ટ ચોરસ છે.
View Solution
60
લંબચોરસ એ સમાંતરબાજુ ચતુષ્કોણ પણ છે.
View Solution
61
ચોરસના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે.
View Solution
62
ચોરસ એ વિશિષ્ટ લંબચોરસ પણ છે.
View Solution
63
ત્રિકોણ એ ખુલ્લો બહુકોણ છે.
View Solution
64
કંપાસ$-$બૉક્સના બીજા કાટખૂણિયાના ખૂણાનાં માપ $45^\circ , 45^\circ $ અને $90^\circ $છે.
View Solution
65
કંપાસ-બૉક્સના એક કાટખૂણિયાના ખૂણાનાં માપ $30^\circ , 60^\circ $ અને $90^\circ $ છે.
View Solution
66
મૂળાક્ષર $T$ ની રચના દર્શાવતા રેખાખંડ કાટખૂણાની પ્રતિકૃતિ છે.
View Solution
67
બે સમાંતર રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે છે.
View Solution
68
પુસ્તકની પાસપાસેની બે ધારો વચ્ચે ગુરુકોણ બને છે.
View Solution
69
ઘડિયાળમાં નવ વાગે બે કાંટા વચ્ચે લઘુકોણ બને છે.
View Solution
70
ઘડિયાળમાં છ વાગે બે કાંટા વચ્ચે સરળકોણ બને છે.
View Solution
71
ઘડિયાળમાં ત્રણ વાગે બે કાંટા વચ્ચે કાણખૂણો બને છે.
View Solution
72
પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પશ્ચિમ દિશાએ જવા $\frac{1}{4}$ આંટો ફરવો પડે.
View Solution
73
ઘડિયાળમાં કલાક કાંટો $9$ ઉપરથી $10$ ઉપર જતાં $30^\circ$ નું પરિભ્રમણ કરે.
View Solution
74
પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા વચ્ચે કાટખૂણો બને છે.
View Solution
75
જો $B$ એ $\overline{\mathrm{AC}}$ નું મધ્યબિંદુ હોય, તો $\text{AC = 2AB}$
View Solution
76
જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો $90^\circ $ કરતાં વધુ હોય , તો તેને ગુરુકોણ ત્રિકોણ કહેવાય .
View Solution
77
જો ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય , તો તેને કાટકોણ ત્રિકોણ કહેવાય .
View Solution
78
જો ત્રિકોણના દરેક ખૂણાનું માપ $90^\circ $ કરતાં નાનું હોય , તે ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવાય .
View Solution
79
જો ત્રિકોણની ત્રણ બાજુઓ સરખી ન હોય , તેને વિષમબાજુ ત્રિકોણ કહેવાય .
View Solution
80
જો ત્રિકોણમાં બે બાજુ સરખી હોય , તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય .
View Solution
81
જો ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય , તેને સમબાજુ ત્રિકોણ કહેવાય .
View Solution
82
ઘાડેયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો$:12$ પરથી $3$ કાટખૃણા જેટલું ફરતાં
View Solution
83
ઘાડેયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો$:12$ પરથી $2$ કાટખૃણા જેટલું ફરતાં
View Solution
84
ઘાડેયાળમાં કાંટો ક્યાં જઈ ઊભો રહેશે તે લખો:3 પરથી $1$ કાટખૃણા જેટલું ફરતાં
View Solution
85
તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો: પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણ દિશામાં જવા
View Solution
86
તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો$:$ પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા
View Solution
87
તમારે કેટલો આંટો ફરવો પડશે તે લખો $:$ દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વ દિશામાં જવા
View Solution
88
કઈ દિશામાં પહોચાશે તે લખો $:$ પશ્ચિમ દિશામાંથી $\frac{3}{4}$ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં
View Solution
89
કઈ દિશામાં પહોચાશે તે લખો $:$ ઉત્તર દિશામાંથી $\frac{1}{4}$ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં
View Solution
90
કઈ દિશામાં પહોચાશે તે લખો :પૂર્વ દિશામાંથી $\frac{1}{2}$ પરિભ્રમણ ઘડિયાળના કાંટાની દિશામાં કરતાં
View Solution
91
ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો $:12$ પરથી ખસીને કાંટો $\frac{3}{4}$ આંટો પૂર્ણ કરતા
View Solution
92
ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો $:12$ પરથી ખસીને કાંટો $\frac{1}{2}$ આંટો પૂર્ણ કરતા
View Solution
93
ઘડિયાળનો કાંટો ક્યાં હશે તે લખો $:12$ પરથી ખસીને કાંટો $\frac{1}{4}$ આંટો પૂર્ણ કરતા
View Solution
94
ઘડિયાળનો કાંટો કેટલો આંટો ફરશે તે લખો :
View Solution
95
ઘડિયાળના બે કાંટા દોરીને કાંટાની $\frac{3}{4}$ આંટાની આકૃતિ દોરો :
View Solution
96
ઘડિયાળના બે કાંટા દોરીને કાંટાની ,$\frac{1}{2}$ આંટાની આકૃતિ દોરો :
View Solution
97
ઘડિયાળના બે કાંટા દોરીને કાંટાની $\frac{1}{4}$ આંટાની આકૃતિ દોરો :
View Solution
98
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઆઓના પ્રકાર લખો :
View Solution
99
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઆઓના પ્રકાર લખો :
View Solution
100
નીચેની આકૃતિઓ પરથી ખૂણાઆઓના પ્રકાર લખો :
View Solution
Previous
1
...
292
293
294
295
296
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip