Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$5.394$ માં $4$ ની સ્થાનકિંમત $.........$ છે.
View Solution
2
લિટર $5 $ મિલિને દશાંશમાં $.........$ લખાય.
View Solution
3
$4.05$ કિગ્રા એટલે $.........$ ગ્રામ.
View Solution
4
$6.07 ....... 6.070$
View Solution
5
ત્રણ પૂર્ણાંક પાંચ દશાંશને દશાંશ સંખ્યામાં $.........$ લખાય.
View Solution
6
$2-0.2=0$
View Solution
7
$0.5+1.3=18$
View Solution
8
$0.6$ અને $0.600$ એક જ સંખ્યા છે.
View Solution
9
$456.789$ માં $7$ ની સ્થાન કિંમત $700$ છે.
View Solution
10
$70$ પૈસા $= ₹ 0.700$
View Solution
11
$3$ કિગ્રા$ 5 $ગ્રામ એટલે $3.5$ કિગ્રા
View Solution
12
$\frac{3}{25}$ ને દશાંશમાં $0.6$ લખાય.
View Solution
13
છસો પચીસ દશાંશને દશાંશમાં $ 62.5$ લખાય.
View Solution
14
$0.16$ ને અપૂર્ણાંકમાં $\frac{4}{25}$ લખાય.
View Solution
15
સંખ્યારેખા ઉપર $2.5$ એ પૂર્ણાંક $ 3 $ અને $4$ ની વચ્ચે છે.
View Solution
16
$1.05 + 0.4 = 1.09$
View Solution
17
$250$ મીટર =$ 0.25$ કિલોમીટર
View Solution
18
$5$ મિલિને દશાંશમાં $0.5$ લિટર લખાય.
View Solution
19
$0.5 $ અને $0.500$ એક જ સંખ્યા છે.
View Solution
20
$1 $ એ $0.6$ કરતાં નાની સંખ્યા છે.
View Solution
21
$0.75$ નું અતિસંક્ષિપ્ત સ્વરૂપ $\frac{3}{8}$ છે.
View Solution
22
બત્રીસ સહસ્રાંશને દશાંશમાં $0.032$ લખાય.
View Solution
23
$3.468$ માં $8$ ની સ્થાનકિંમત $\frac{8}{1000}$ છે.
View Solution
24
$20$ ગ્રામ = $0.20$ કિગ્રા
View Solution
25
$4$ સેમી $5$ મિમી = $4.5 $સેમી
View Solution
26
$0.02$ નું અપૂર્ણાંક સ્વરૂપ $\frac{1}{5}$ છે.
View Solution
27
$\frac{12}{5}$ ને દશાંશ સંખ્યામાં $1.2$ લખાય.
View Solution
28
ચૌદ પૉઇન્ટ સાતને દશાંશમાં $14.7$ લખાય.
View Solution
29
$\frac{3}{2}$ ને દશાંશ સંખ્યામાં $1.5$ લખાય.
View Solution
30
સંખ્યારેખા ઉપર $ 1.6$ એ પૂર્ણાક $2$ અને $3$ ની વચ્ચે આવેલ છે.
View Solution
31
આપેલા અપૂર્ણાંકને દશાંશ$-$અપૂર્ણાંક માં દર્શાવો : $9\frac{3}{5}$
View Solution
32
આપેલા અપૂર્ણાંકને દશાંશ$-$અપૂર્ણાંક માં દર્શાવો : $11 \frac{13}{20}$
View Solution
33
આપેલા અપૂર્ણાંકને દશાંશ$-$અપૂર્ણાંક માં દર્શાવો : $\frac{17}{25}$
View Solution
34
આપેલા અપૂર્ણાંકને દશાંશ$-$અપૂર્ણાંક માં દર્શાવો : $\frac{13}{2}$
View Solution
35
આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક માં દર્શાવો : $0.08$
View Solution
36
આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક માં દર્શાવો : $0.32$
View Solution
37
આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક માં દર્શાવો : $1.25$
View Solution
38
આપેલી સંખ્યાને સાદા અપૂર્ણાંક માં દર્શાવો : $0.225$
View Solution
39
આપેલી સંખ્યાને અંકમાં લખો: એકાવન સહસ્ત્રાંશ
View Solution
40
આપેલી સંખ્યાને અંકમાં લખો: અગિયાર પૂર્ણાંક ત્રેવીસ સહસ્ત્રાંશ
View Solution
41
આપેલી સંખ્યાને અંકમાં લખો: સાડત્રીશ શતાંશ
View Solution
42
આપેલી સંખ્યાને અંકમાં લખો: એક પૂર્ણાંક નવ દશાંશ
View Solution
43
આપેલી સંખ્યાને અંકમાં લખો: ચાર પૂર્ણાંક પાંચ દશાંશ
View Solution
44
આપેલી સંખ્યાને અંકમાં લખો: બે પૂર્ણાંક પિસ્તાળી સહસ્ત્રાંશ
View Solution
45
આપેલી સંખ્યાને અંકમાં લખો: આઠ શતાંશ
View Solution
46
આપેલી સંખ્યાને અંકમાં લખો: વીસ પૂર્ણાંક ત્રણ સહસ્ત્રાંશ
View Solution
47
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $7.9$
View Solution
48
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $6.005$
View Solution
49
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $9.03$
View Solution
50
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $18.236$
View Solution
51
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $5.7$
View Solution
52
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $317.04$
View Solution
53
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો: $0.95$
View Solution
54
આપેલી સંખ્યાને શબ્દોમાં લખો : $40.015$
View Solution
55
બાદબાકી કરો : $2.107$ Beziell $0.314$ Bài
View Solution
56
બાદબાકી કરો : $5.206$ કિમીમાંથી $2.051$ કિમી
View Solution
57
બાદબાકી કરો : $8.40$ રૂપિયામાંથી $5.36$ રૂપિયા
View Solution
58
બાદબાકી કરો : $250$ મીટરમાંથી $202,54$ મીટર
View Solution
59
બાદબાકી કરો : $20.75$ રૂપિયામાંથી $18.25$ રૂપિયા
View Solution
60
સરવાળો કરો : $280.69+25.2+38$
View Solution
61
સરવાળો કરો : $0.75+10.425+2$
View Solution
62
સરવાળો કરો : $25.65+9.005+3.7$
View Solution
63
સરવાળો કરો : $27.076+0.55+0.004$
View Solution
64
સરવાળો કરો : $15+0.632+13.8$
View Solution
65
સરવાળો કરો : $0.007+8.5+30.08$
View Solution
66
સંખ્યાને અંકોમાં લખો.ત્રણ પૂર્ણાક સહસ્ત્રાંશ
View Solution
67
સંખ્યાને અંકોમાં લખો.બે પૂર્ણાક પંચોતેર સહસ્ત્રાંશ
View Solution
68
સંખ્યાને અંકોમાં લખો.વીસ પૂર્ણાક ત્રણ સહસ્ત્રાંશ
View Solution
69
સંખ્યાને અંકોમાં લખો.આઠ સહસ્ત્રાંશ
View Solution
70
સંખ્યાને અંકોમાં લખો.સોળ દશાંશ
View Solution
71
સંખ્યાને અંકોમાં લખો.સાત શતાંશ
View Solution
72
સંખ્યાને શબ્દોમાં લખો.$0.95$
View Solution
73
સંખ્યાને શબ્દોમાં લખો$.6.708$
View Solution
74
સંખ્યાને શબ્દોમાં લખો.$40.015$
View Solution
75
સંખ્યાને શબ્દોમાં લખો.$9.005$
View Solution
76
સંખ્યાને શબ્દોમાં લખો.$317.04$
View Solution
77
સંખ્યાને શબ્દોમાં લખો.$12.7$
View Solution
78
દશાંશ$-$અપૂર્ણાંકમાં લખો.$\frac{5}{1000}=$
View Solution
79
દશાંશ-અપૂર્ણાંકમાં લખો.$\frac{1784}{100}=$
View Solution
80
દશાંશ-અપૂર્ણાંકમાં લખો.$\frac{568}{1000}=$
View Solution
81
દશાંશ$-$અપૂર્ણાંકમાં લખો.$13 \frac{9}{1000}=1$
View Solution
82
દશાંશ$-$અપૂર્ણાંકમાં લખો.$6 \frac{9}{100}=$
View Solution
83
દશાંશ$-$અપૂર્ણાંકમાં લખો.$\frac{7}{1000}=$
View Solution
84
દશાંશ-અપૂર્ણાંકમાં લખો.$\frac{15}{1000}=$
View Solution
85
દશાંશ$-$અપૂર્ણાંકમાં લખો.$\frac{173}{100}=$
View Solution
86
દશાંશ$-$અપૂર્ણાંકમાં લખો.$\frac{43}{10}=$
View Solution
87
અપૂર્ણાંક દશાંશ$-$અપૂરણકમા ફેરવો.$11 \frac{13}{20}$
View Solution
88
અપૂર્ણાંક દશાંશ$-$અપૂરણકમા ફેરવો. $7 \frac{6}{25} \times$
View Solution
89
અપૂર્ણાંક દશાંશ$-$અપૂરણકમા ફેરવો. $9 \frac{3}{5}$
View Solution
90
અપૂર્ણાંક દશાંશ$-$અપૂર્ણાંકમા ફેરવો.$\frac{3}{4}$
View Solution
91
અપૂર્ણાંક દશાંશ$-$અપૂર્ણાંકમા ફેરવો.$\frac{17}{25}$
View Solution
92
અપૂર્ણાંક દશાંશ$-$અપૂર્ણાંકમા ફેરવો.$\frac{7}{5}$
View Solution
93
અપૂર્ણાંક દશાંશ$-$અપૂર્ણાંકમા ફેરવો.$\frac{13}{2}$
View Solution
94
અપૂર્ણાંક દશાંશ$-$અપૂર્ણાંકમા ફેરવો.$\frac{9}{4}$
View Solution
95
સાદા અપૂર્ણાંક માં દર્શાવો.$=0.225$
View Solution
96
સાદા અપૂર્ણાંક માં દર્શાવો.$=1.25$
View Solution
97
સાદા અપૂર્ણાંક માં દર્શાવો.$=0.32$
View Solution
98
સાદા અપૂર્ણાંક માં દર્શાવો.$=0.08$
View Solution
99
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો.$617$ લિટર $214$ મિલિ $=.........$લિટર
View Solution
100
દશાંશ ચિન્હનો ઉપયોગ કરી લીટરમાં દર્શાવો.$18$ લિટર $95$ મિલિ $=........$લિટર
View Solution
Previous
1
...
302
303
304
305
306
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App