Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
$700 + 60 + 5 + 3100$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
2
સત્તર પૂર્ણાંક ચોત્રીસ સહસ્રાંશને અંકમાં લખો.
View Solution
3
$2$ કિગ્રા અને $82$ ગામને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કેમ લખાય ?
View Solution
4
$50 $ રૂપિયા અને $70$ પૈસાને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કેમ લખાય ?
View Solution
5
$5$ સેમીને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે કેમ લખાય ?
View Solution
6
$93 $ મિલીમીટર એટલે કેટલા સેન્ટિમીટર અને મિલીમીટર થાય ?
View Solution
7
$0.006$ માં $ 0.7$ ઉમેરતાં પરિણામ શું મળે ?
View Solution
8
$8$ માં નીચે પૈકી કઈ સંખ્યા ઉમેરતાં પરિણામ $8.025 $ મળે ?
View Solution
9
$24.4$ માં કઈ સંખ્યા ઉમેરતાં પરિણામ $26.15 $ મળે ?
View Solution
10
૨મા સવારે $1$ કિમી $45$ મીટર તથા સાંજે $2$ કિમી $300$ મીટર ચાલે તો કેટલા કિમી ચાલી ગણાય $?$
View Solution
11
$5.42$ ને અતિ સંક્ષિપ્ત રૂપમાં કેવી રીતે લખાય ?
View Solution
12
$0.32$ કે $0.23$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
View Solution
13
$5.5$ કે $0.55$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
View Solution
14
$1.5$ કે $5.1$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
View Solution
15
$2.36$ કે $2.6$ 3માંથી કઈ સંખ્યા મોટી છે ?
View Solution
16
$0.63$ કે $0.063$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
View Solution
17
$0.04 $ કે $0.040$ માંથી કઈ સંખ્યા મોટી છે ?
View Solution
18
દશાંશનો ઉપયોગ કરી $4$ મિમીને 'સેમી'માં લખી શકો $?$
View Solution
19
$6$ સેમી અને $5$ મિમી ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
20
કલ્પનાના લંચબોક્સની લંબાઈ $9$ સેમી $3$ મિમી છે, તેને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
21
$12$ ને દશાંશ અપૂર્ણાકના સ્વરૂપમાં દર્શાવો.
View Solution
22
$3.47 + 5.65$ નો સરવાળો કરો.
View Solution
23
$75$ ને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો.
View Solution
24
$52$ ને દશાંશ અપૂર્ણાંકના સ્વરૂપમાં દર્શાવો.
View Solution
25
$410$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
26
$5 + 610$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
27
$500 + 70 + 8 + 210$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
28
$9110$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
29
$60 + 5 + 310 + 2100$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
30
$100 + 30 + 5 + 6100$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
31
$610 + 5100 + 31000$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
View Solution
32
$0.6 + 0.5$ નો સરવાળો કરો.
View Solution
33
$0.38 + 2.05$ નો સરવાળો કરો.
View Solution
34
$35$ ને દશાંશ અપૂર્ણાકના સ્વરૂપમાં દર્શાવો.
View Solution
35
$32$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
36
$4210$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
37
$8810$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
38
$70 + 810$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
39
$200 + 60 + 5 + 110$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
40
$3+710$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
41
$510$ ને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
42
છસો પોઈન્ટ આઠને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
43
એક સો અને બે એકમને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
44
ચૌદ પોઈન્ટ છને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
45
બે દશક અને નવ દશાંશને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
46
સાત દશાંશને દશાંશ સ્વરૂપે લખો.
View Solution
47
$205.9$ ને સ્થાનકિંમતના કોષ્ટકમાં લખો.
View Solution
48
$10.6$ ને સ્થાનકિંમતના કોષ્ટકમાં લખો.
View Solution
49
$0.3$ ને સ્થાનકિંમતના કોષ્ટકમાં લખો.
View Solution
50
$19.4$ ને સ્થાનકિંમતના કોષ્ટકમાં લખો.
View Solution
51
બાદબાકી કરો : $103.6 - 47.14$
View Solution
52
બાદબાકી કરો : $400.1 - 219.86$
View Solution
53
સરવાળો કરો : $25.65 + 8.006 + 3.9$
View Solution
54
સરવાળો કરો : $10.425 + 35.09 + 6.8$
View Solution
55
સરવાળો કરો : $ 6.069 + 98.98 + 9.8$
View Solution
56
સરવાળો કરો : $25.75 + 5.775 + 125.8$
View Solution
57
સરવાળો કરો : $5.065 + 6.555 + 9.095$
View Solution
58
બાદબાકી કરો. : $128.37 – 94.87$
View Solution
59
બાદબાકી કરો. :$ 28.865 – 09.973$
View Solution
60
સરવાળા કરો $: 0.03 + 0.001 + 10.5$
View Solution
61
સરવાળા કરો : $300.33 + 4.08 + 0.217$
View Solution
62
દશાંશ તરીકે લખો અને તેને કેવી રીતે વંચાય તે પણ કહો : $70 + 3$ + $\frac{9}{10}$
View Solution
63
દશાંશ તરીકે લખો અને તેને કેવી રીતે વંચાય તે પણ કહો : $400 + 20 + 9$ + $\frac{1}{10}$ + $\frac{3}{100}$
View Solution
64
દશાંશ સ્વરૂપે લખો : $200 + 90 + 3$ + $\frac{8}{10}$ + $\frac{2}{100}$
View Solution
65
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $0.03$
View Solution
66
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $0.94$
View Solution
67
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $2.45$
View Solution
68
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $10.08$
View Solution
69
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $0.95$
View Solution
70
અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો : $1.125$
View Solution
71
રાધાએ દૂધવાળાને દુધના માસિક બિલ રૂ. $845.50$ માટે રૂ.$1000$ આપ્યા. દૂધવાળો રાધાને કેટલી રકમ પાછી આપશે ?
View Solution
72
સુરેખાએ પુસ્તકોના રૂ. $325.75 $ અને નોટબુકના રૂ.$415.25 $ ખર્ચ કર્યો, તો તેણે કુલ કેટલો ખર્ચ કર્યો?
View Solution
73
બાદબાકી કરો $: 526.5 - 56.334$
View Solution
74
બાદબાકી કરો : $302.6 - 86.95$
View Solution
75
બાદબાકી કરો : $91.41 -19.567$
View Solution
76
બાદબાકી કરો :$ 8.2 - 5.345$
View Solution
77
બાદબાકી કરો : $27.4 -21.956$
View Solution
78
બાદબાકી કરો : $12 - 1.25$
View Solution
79
સરવાળો કરો : $47 + 4.775 + 0.047$
View Solution
80
સરવાળો કરો : $280.09 + 47.86 + 9.9$
View Solution
81
સરવાળો કરો :$ 4.008 + 348.9$
View Solution
82
સરવાળો કરો :$ 0.85 + 4.98$
View Solution
83
સરવાળો કરો : $3.05 + 0.009$
View Solution
84
સરવાળો કરો :$ 27.865 + 8.009$
View Solution
85
સરવાળો કરો : $18.8 + 9.99$
View Solution
86
સરવાળો કરો : $348.8 + 89.095$
View Solution
87
સરવાળો કરો : $348.8 + 89.095$
View Solution
88
સરવાળો કરો $ : 3.05 + 45.9$
View Solution
89
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે $ ?\ 6.02, 6.020$
View Solution
90
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે $?\ 22.5, 22.500$
View Solution
91
નીચેની પ્રત્યેક જોડમાં કઈ સંખ્યાઓ સમ દશાંશ$-$અપૂર્ણાંક છે $?\ 12.1, 12.01$
View Solution
92
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $ 3\frac{9}{50}$
View Solution
93
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $\frac{3}{125}$
View Solution
94
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $5 \frac{9}{25}$
View Solution
95
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $(1)$ $\frac{1}{18}$ $(2)$ $\frac{17}{4}$
View Solution
96
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $ (1)$ $\frac{51}{4}$ $(2)$ $\frac{3}{25}$
View Solution
97
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $(1) 134\ (2) 18$
View Solution
98
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $(1)$ $\frac{3}{4}$ $(2)$ $\frac{7}{2}$
View Solution
99
દશાંશ$-$અપૂર્ણાંકોમાં ફેરવો. $(1)$ $\frac{1}{2}$ $(2) $ $\frac{15}{2}$
View Solution
100
નીચેના અપૂર્ણાંકોને અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. $( 1 ) \ 0.125 \ ( 2 ) \ 0.005$
View Solution
Previous
1
...
304
305
306
307
308
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip