$(1)$ દશાંશનો ઉપયોગ કરી $52$ મીટરને 'કિમી'માં કઈ રીતે લખશો ?
$(2)$ દશાંશનો ઉપયોગ કરી $340$ મીટરને 'કિમી'માં કઈ રીતે લખશો ?
$(3)$ દશાંશનો ઉપયોગ કરી $2008$ મીટરને 'કિમી'માં કઈ રીતે લખશો ?
મોનિકા સાઈકલ લઈને સ્કુલે જવા નિકળે છે. તે સવારે $8$ કિમી $350$ મીટર સાઈકલ ચલાવે છે જ્યારે ઘરે પરત આવવા $6$ કિમી $20$ મીટર સાઈકલ ચલાવે છે તો તેણે કુલ કેટલી સાઈકલ ચલાવી ગણાય ?
ટીના પાસે $20$ મીટર $5$ સેમી લાંબું કાપડ હતું. તેણે પડદા બનાવવા માટે $4$ મીટર $50$ સેમી લંબાઈનું કાપડ તેમાંથી કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું ?
નસરીને $3$ મીટર $20$ સેમી કાપડ તેના શર્ટ માટે અને $2$ મીટર $5$ સેમી કાપડ તેના પેન્ટ માટે ખરીદ્યું, તો તેના દ્વારા ખરીદવામાં આવેલ કાપડની કુલ લંબાઈ શોધો.
એક કેરોસીનના ફેરિયા પાસે $510$ લિટર $550$ મિલિ કેરોસીન હતું. દિવસ દરમિયાન $385$ લિટર $700$ મિલિ કેરોસીન વેચાઈ ગયું. હવે, તેની પાસે કેટલું કેરોસીન બાકી રહ્યું ?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*