| વિભાગ$-A$ | વિભાગ$-B$ | ઉત્તર |
| $(1)$ પુરાતત્ત્વશાસ્ત્રીઓ | $(a)$ Anno Domini | $(1) -$ |
| $(2)$ ઈસવી સન | $(b)$ મંદિરો અને મઠો | $(2) -$ |
| $(3)$ ઇન્ડસ | $(c)$ Archaeologist | $(3) -$ |
| $(4)$ તામ્રપત્રોનું એક સંગ્રહસ્થાન | $(d)$ સિંધુ | $(4) -$ |
| $(5)$ હસ્તપ્રતોનું સંગ્રહસ્થાન | $(e)$ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલૉજી, નવરંગપુરા | $(5) -$ |