| વિભાગ $-A$ | વિભાગ $-B$ | ઉત્તર |
| $(1)$ ઘઉં, જવ, ઘેટાં-બકરાં અને પથ્થરનાં ઓજારો | $(a)$ લાંઘણજ (ગુજરાત) | $(1) -$ |
| $(2)$ ચોખા અને પ્રાણીઓનાં હાડકાં | $(b)$ ચિરાંદ (બિહાર) | $(2) -$ |
| $(3)$ માનવવસાહતો અને ગેંડો | $(c)$ કોલ્ડિહવા (ઉત્તર પ્રદેશ) | $(3) -$ |
| $(4)$ ઘઉં, મસૂર, કૂતરાં અને ખાડાવાળાં મકાન | $(d)$ મેહરગઢ ( હાલ પાકિસ્તાન) | $(4) -$ |
| $(5)$ ભેંસ, બળદ અને ઓજારો | $(e)$ બુર્જોમ અને ગુફક્રાલ (કશ્મીર) | $(5) -$ |
| $(f)$ ઇનામગામ |