Features
Discover
How it works
Resources
Download App
Question
Bank
Explore our large set of questions to practice for your standard seamlessly
1
આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો?
View Solution
2
જીવાવરણ શબ્દની સંકલ્પના સમજાવો
View Solution
3
વાતાવરણ શબ્દની સંકલ્પના સમજાવો
View Solution
4
જલાવરણ શબ્દની સંકલ્પના સમજાવો
View Solution
5
મૃદાવરણ (ઘનાવરણ) શબ્દની સંકલ્પના સમજાવો
View Solution
6
વાતાવરણનું મહત્ત્વ અથવા વાતાવરણની ઉપયોગિતા જણાવો.
View Solution
7
ટૂંક નોંધ લખો : જીવાવરણ (Biosphere).
View Solution
8
ટૂંક નોંધ લખો $:$ જલાવરણ (Hydrosphere)
View Solution
9
ટૂંક નોંધ લખો $:$ મૃદાવરણ (ઘનાવરણ) (Lithosphere)
View Solution
10
હવાગહોનું મેદાન $.............$ પ્રકારનું મેદાન છે.
View Solution
11
સરેરાશ સમુદ્રસપાટીથી$.........$ ઊંચાઈ ધરાવતા સપાટ ભૂમિભાગને મેદાન કહેછે
View Solution
12
ચારે બાજુથી પર્વતમાળાઓથી ઘેરાયેલ ભૂમિભાગને $.........$ ઉચ્ચપ્રદેશ કહે છે.
View Solution
13
ભારતનો સાતપુડા $.........$ પ્રકારનો પર્વત છે.
View Solution
14
જે ભૂમિભાગની ત્રણ બાજુઓ સમુદ્રથી અને એક બાજુ જમીનવિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે$?$
View Solution
15
બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે$?$
View Solution
16
બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે$?$
View Solution
17
પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ $.........$ કહેવાય છે.
View Solution
18
મણિપુર રાજ્યનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે $?$
View Solution
19
ભારતમાં કશ્મીરનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે$?$
View Solution
20
ઇટલીનું લોમ્બાર્ડનું મેદાન કયા પ્રકારનું મેદાન છે$?$
View Solution
21
ગંગા$-$યમુનાનું મેદાન $.........$ પ્રકારનું મેદાન છે.
View Solution
22
પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે કયા પ્રકારનું મેદાન બને છે$?$
View Solution
23
ઉચ્ચપ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્ત્વના છે$?$
View Solution
24
ભારતના કયા ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનીજો મળે છે$?$
View Solution
25
ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે$?$
View Solution
26
અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે$?$
View Solution
27
બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે$?$
View Solution
28
મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે$?$
View Solution
29
ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાનાં સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને ઠરવાથી $.........$ ઉચ્ચપ્રદેશ બને છે.
View Solution
30
પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે$?$
View Solution
31
માળવાનો ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે$?$
View Solution
32
પેટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે$?$
View Solution
33
પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને $.........$ ઉચ્ચપ્રદેશ કહે છે.
View Solution
34
મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે$?$
View Solution
35
તિબેટનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે$?$
View Solution
36
વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે $?$
View Solution
37
$.........$ નદીઓનું ઉદગમસ્થાન છે.
View Solution
38
પૂર્વઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે$?$
View Solution
39
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે$?$
View Solution
40
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે$?$
View Solution
41
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે$?$
View Solution
42
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે$?$
View Solution
43
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે$?$
View Solution
44
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે$?$
View Solution
45
બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે$?$
View Solution
46
કોટોપક્સી પર્વત કયા પ્રકારનો પર્વત છે $?$
View Solution
47
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે$?$
View Solution
48
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે$?$
View Solution
49
નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે$?$
View Solution
50
નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે$?$
View Solution
51
નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે$?$
View Solution
52
જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે$?$
View Solution
53
ઍન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે$?$
View Solution
54
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે$?$
View Solution
55
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે$?$
View Solution
56
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે$?$
View Solution
57
નિર્માણક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે$?$
View Solution
58
સરેરાશ સમુદ્રાસપાટીથી $.........$ ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહે છે.
View Solution
59
જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને $.........$ કહે છે.
View Solution
60
ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે $.........$ ની સંયોગીભૂમિ આવેલી છે.
View Solution
61
બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી $.........$ કહેવાય છે.
View Solution
62
ભારત અને શ્રીલંકા વચ્ચે $.........$ ની સામુદ્રધુની આવેલી છે.
View Solution
63
બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને $.........$ કહે છે.
View Solution
64
પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે $.........$
View Solution
65
સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે $.........$
View Solution
66
સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતાં શહેરો $.........$ ચાં આવેલાં છે.
View Solution
67
ભારતમાં કશ્મીરનો ખીણપ્રદેશ અને મણિપુરનો ખીણપ્રદેશ $.........$ મેદાનનાં ઉદાહરણો છે.
View Solution
68
ઇટલીમાં પૉ નદી દ્વારા $.........$ નું મેદાન કાંપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે.
View Solution
69
ભારતમાં ગંગા$-$યમુનાનું મેદાન $.........$ પ્રકારનું મેદાન
View Solution
70
ઘસારણ દ્વારા બનેલ મેદાનો ‘$.........$’ કહેવાય છે.
View Solution
71
મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ યુ.એસ.એ.ના દક્ષિણ$-$પૂર્વમાં આવેલ મેદાન $.........$ પ્રકારનું મેદાન છે.
View Solution
72
ઑસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન $.........$ પ્રકારનું મેદાન છે.
View Solution
73
દુનિયાનાં મોટા ભાગનાં મેદાનો $.........$ દ્વારા લવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યાં છે.
View Solution
74
ઍન્ટાર્કટિકાનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
75
ગ્રીનલૅન્ડનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
76
અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
77
બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
78
ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
79
ભારતમાં માળવાનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
View Solution
80
પીડમોન્ટ પર્વત$-$પ્રાંતીય ઉચ્ચપ્રદેશ $.........$ દેશમાં આવેલો છે.
View Solution
81
દક્ષિણ અમેરિકાનો પૅટોગોનિયા $.........$ ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ છે.
View Solution
82
મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
83
તિબેટનો ઉચ્ચપ્રદેશ $.........$ ઉચ્ચપ્રદેશ છે.
View Solution
84
વિશ્વની કુલ વસ્તીના $.........$ ભાગની વસ્તીનું રહેઠાણ $.........$ છે.
View Solution
85
ભારતનો ગિરનાર પર્વત $.........$ પર્વતનું ઉદાહરણ છે.
View Solution
86
પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે $.........$ આશીર્વાદરૂપ છે.
View Solution
87
પર્વતો $.........$. નું ઉદ્ગમસ્થાન છે.
View Solution
88
ભારતનો અરવલ્લી પર્વત $.........$પર્વત છે.
View Solution
89
ભારતનો પૂર્વઘાટ $.........$ પર્વતનું ઉદાહરણ છે.
View Solution
90
ભારતનો પારસનાથ પર્વત $.........$ પર્વત છે.
View Solution
91
ગુજરાતનો પાવાગઢ પર્વત $.........$ પર્વત છે.
View Solution
92
ભારતનો બેરન $($અંદમાન$)$ પર્વત $.........$ પ્રકારનો પર્વત છે.
View Solution
93
ફ્યુજિયામાં જ્વાળામુખી $.........$ દેશમાં આવેલો છે.
View Solution
94
ઇક્વેડોરનો કોટોપક્સી પર્વત $.........$ પર્વત છે.
View Solution
95
ઈટલીનો વિલુવિયસ પર્વત $.........$ પર્વત છે.
View Solution
96
ભારતનો નીલગિરિ $.........$ પ્રકારનો પર્વત છે.
View Solution
97
ભારતનો વિંધ્ય પર્વત $.........$ પ્રકારનો પર્વત છે.
View Solution
98
જર્મનીનો $.........$ પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
View Solution
99
ઍન્ડીઝ પર્વત $.........$ પ્રકારનો પર્વત છે.
View Solution
100
રૉકી પર્વત $.........$ અમેરિકામાં આવેલો છે.
View Solution
Previous
1
...
330
331
332
333
334
...
16802
Next
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!
No signup needed.*
Download App
Question Bank - Vidyadip