નીચે આપેલાં વિવિધ પ્રકારનાં મકાનનાં ચિત્રો જુઓ. તેમાંથી કાચા મકાન માટે
$(૧)$, પાકા મકાન માટે
$(૨)$ અને વધુ વરસાદવાળા વિસ્તારના મકાન માટે
$(૩)$ નંબર આપો.
નીચે આપેલાં મકાનના વિવિધ ભાગોનાં ચિત્રો જુઓ. કૌંસમાં આપેલા શબ્દોને મકાનના જે ભાગમાં લાગુ પડે તે રીતે ચિત્રની નીચે લખો :
(રસોડું, બાથરૂમ, બેઠકરૂમ, ડાઇનિંગ રૂમ, સૂવાનો રૂમ
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*