| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $(૧)$ પોસ્ટ$-$ઑફિસ | $(૧)$ એક જગ્યાએથી બીજી જગ્યાએ પૈસા મોકલવા | $(૧)$ $-$ |
| $(૨)$ ટેલિફોન | $(૨)$ લેખિત સંદેશો પત્ર દ્વારા મોકલવાનું માધ્યમ | $(૨)$ $-$ |
| $(૩)$ મનીઑર્ડર | $(૩)$ ટપાલપેટીમાંથી પત્રો એકઠા કરે | $(૩)$ $-$ |
| $(૪)$ પોસ્ટકાર્ડ | $(૪)$ સરકારી જાહેર સંસ્થા | $(૪)$ $-$ |
| $(૫)$ વાતચીત કરવા માટે |
| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $(૧)$ પૉસ્ટકાર્ડ | $(૧)$ દુકાન | $(૧)$ $-$ |
| $(૨)$ મોબાઈલ | $(૨)$ ડીસ્ક | $(૨)$ $-$ |
| $(૩)$ કમ્પ્યુટર | $(૩)$ સમાચાર | $(૩)$ $-$ |
| $(૪)$ ટીવી | $(૪)$ માઉસ | $(૪)$ $-$ |
| $(૫)$ પૉસ્ટ ઑફિસ |

| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $(૧)$ એક પગ ઊંચે રાખવાની રમત | $(૧)$ સાતતાળી | $(૧)$ $-$ |
| $(૨)$ સંતાઈ જવાની રમત | $(૨)$ પગથિયાં | $(૨)$ $-$ |
| $(૩)$ દોડીને રમવાની રમત | $(૩)$ લંગડી | $(૩)$ $-$ |
| $(૪)$ પત્તાંની રમત | $(૪)$ સંતાકૂકડી | $(૪)$ $-$ |
| $(૫)$ નેપોલિયન |
| વિભાગ 'અ' | વિભાગ 'બ' | ઉત્તર |
| $(૧)$ ચેસ | $(૧)$ ઢીંગલી, રસોડા સેટ | $(૧)$ $-$ |
| $(૨)$ ક્રિકેટ | $(૨)$ ઠીકરું | $(૨)$ $-$ |
| $(૩)$ સાપસીડી | $(૩)$ રાજા, વજીર, હાથી, ઘોડો | $(૩)$ $-$ |
| $(૪)$ પગથિયાં | $(૪)$ દડો, બૅટ, સ્ટમ્પ, મેદાન | $(૪)$ $-$ |
| $(૫)$ પાસો |