‘અ’ | ‘બ’ | ઉત્તર |
$(૧)$ મહાબલી | $(ક)$ મિકી | $(૧)$ $-$ ______ |
$(૨)$ વાંદરાઓ | $(ખ)$ સરદાર | $(૨)$ $-$ ______ |
$(૩)$ પુનમનો | $(ગ)$ હૂપાહૂપ | $(3)$ $-$ ______ |
$(૪)$ બહાદુર | $(ઘ)$ મોન્ટી | $(૪)$ $-$ ______ |
$(ચ)$ ચંદ્ર |
‘અ’ | ઉત્તર | ‘બ’ | |
$(૧)$ રાત | $\times$ | ___________ | $(ક)$ અમાસ |
$(૨)$ પૂનમ | $\times$ | ___________ | $(ખ)$ શત્રુ |
$(૩)$ મિત્ર | $\times$ | ___________ | $(ગ)$ દિવસ |
$(૪)$ જાડું | $\times$ | ___________ | $(ઘ)$ કડવું |
$(ચ)$ પાતળું |
‘અ’ | ઉત્તર | ‘બ’ | |
$(૧)$ નવું | $\times$ | ___________ | $(ક)$ કડવું |
$(૨)$ મોટું | $\times$ | ___________ | $(ખ)$ જૂનું |
$(૩)$ મીઠું | $\times$ | ___________ | $(ગ)$ ઉપર |
$(૪)$ નીચે | $\times$ | ___________ | $(ઘ)$ નાનું |
$(ચ)$ પાતળું |
□ બાકીનાં બચ્ચાં મશ્કરી કરવા લાગ્યાં.
□ અચાનક વાવાઝોડું આવ્યું.
□ બતકીએ ચાર ઈંડાં મૂક્યાં.
□ તે એક રાજહંસ હતો.
□ બે-ત્રણ દિવસ પછી વાવાઝોડું શાંત થયું.
□ રશ્મિ આવ્યો.
□ બાળકોનાં મોઢાંમાં પાણી આવ્યું.
□ સિલ્વેરાનાં મમ્મીએ બધાં બાળકોને નાસ્તો આપ્યો.
□ રશ્મિ સિવાયનાં બધાંને નિરાંત થઈ.
□ સિલ્વેરાનાં મમ્મીએ બાળકોની સંખ્યા ગણી.
'અ' | 'બ' | ઉત્તર |
$(૧)$ શું ગુલાબી ? | $(ક)$ કેરી | $(૧)$ $-$ _______ |
$(૨)$ શું કાળું ? | $(ખ)$ હોઠ | $(૨)$ $-$ _______ |
$(૩)$ શું લીલું ? | $(ગ)$ સફેદ | $(૩)$ $-$ _______ |
$(૪)$ શું પીળું ? | $(ઘ)$ વાળ | $(૪)$ $-$ _______ |
$(ચ)$ મરચું |