| 'અ' | 'બ' | ઉત્તર |
| $(૧)$ મમ્મી ઝીણું સ્મિત નહીં કરે તો | $(ક)$ અથવા આંખ બંધ હોય તેવો ફોટો લઈશ. | $(૧)$ $-$ |
| $(૨)$ મમ્મી જૂઈ, ચમેલી પાસે હોય તેવો | $(ખ)$ કે પછી તે બડબડતી હોય તેવો ફોટો પાડીશ. | $(૨)$ $-$ |
| $(૩)$ મમ્મી પરી જેવી પ્રેમાળ છે. | $(ગ)$ હું તે રડતી હોય તેવો ફોટો પાડીશ. | $(૩)$ $-$ |
| $(૪)$ મમ્મીની આંખ મોટી હોય તેવો | $(ઘ)$ અને ગુલાબની સાથે પણ ફોટો લઈશ. | $(૪)$ $-$ |
| $(ચ)$ તેથી તે ઊડતી હોય તેવો ફોટો લઈશ. |
□ બિલેએ ધ્યાનની રમત છોડી નહીં.
□ સાપ બિલે પાસેથી શાંતિથી પસાર થઈ ગયો.
□ બિલેએ મિત્રોને ધ્યાનની નવી રમત શીખવાડી.
□ થોડીવાર પછી બિલેએ આંખો ખોલી.
□ બિલેના મિત્રો ડરી ગયા.
| 'અ' | 'બ' | ઉત્તર |
| $(૧)$ ફેરફુદરડી | $(ક)$ છુપાઈ જવાની મજા | $(૧)$ $-$ |
| $(૨)$ ક્રિકેટ | $(ખ)$ ઝાડ પર ચડવાની મજા | $(૨)$ $-$ |
| $(૩)$ સંતાકૂકડી | $(ગ)$ કેચ પકડવાની મજા | $(૩)$ $-$ |
| $(૪)$ આંબલી$-$પીપળી | $(ઘ)$ ગોલ કરવાની મજા | $(૪)$ $-$ |
| $(ચ)$ ગોળ$-$ગોળ ઘૂમવાની મજા | $(૫)$ $-$ |