Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P, Q$ અને $R$ વડે દર્શાવેલ ટ્રાન્ઝિસ્ટરના ત્રણેય ટર્મિનલને મલ્ટિમિટર દ્વારા ટેસ્ટ કરવામાં આવે છે. $ P$ અને $Q$ વચ્ચે કોઈ પણ પ્રકારનું વહન થતું નથી. મલ્ટિમિટરના ઋણ છેડાને $R $ સાથે અને ધન છેડાને $P$ અથવા $Q$ સાથે જોડતાં મિટર કંઇક અવરોધ દર્શાવે છે. આપેલ ટ્રાન્ઝિસ્ટર માટે કયો વિકલ્પ યોગ્ય છે ?
સીધો (ફોરવર્ડ) અવરોધ $50\, \Omega$ તેમજ અનંત ઉલટ (રિવર્સ) અવરોધ ધરાવતાં બે ડાયોડ પરિપથમાં દર્શાવ્યા છે. જે બેટરીનો વોલ્ટેજ $6\ V$ હોય તો $120\, \Omega$ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ .......... $mA$ હશે.
$300 K$ તાપમાને શુદ્ધ સિલિકોન સ્ફટિકની વાહકતા કેટલી હશે? જો ઈલેક્ટ્રોન જોડકાની પ્રતિ $cm^3$ ના દરે $1.072×10^{10}$ હોય અને આ તાપમાને $\mu_n 1350 cm^2 / volt sec$ અને $ \mu _p= 480 cm^2 / volt sec$