Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^{\circ} C$ ૫ર $KCl$ ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા $0.0210\,ohm ^{-1}\,cm ^{-1}$ છે અને $25^{\circ}\,C$ પર દ્રાવણ ધરાવતા કોષનો અવરોધ $60\,ohm$ છે.કોષ અચળાંકનું મૂલ્ય .$.........\,cm ^{-1}$
અનંત મંદને $H_2SO_4$ ની તુલ્યવાહકતા $384\, \Omega^{-1}$ સે.મી$^{2}$ છે. જો દ્રાવણમાં $49$ ગ્રામ $H_2SO_4$ પ્રતિ લીટર હાજર હોય છે અને વિશિષ્ટ અવરોધ $18.4\, \Omega^{-1}$ સે.મી$^{-1}$. હોય તો વિયોજન અંશની ગણતરી ........... $\%$
$Cr, Mn, Fe$ અને $Co$ માટે $E_{{M^{3 + }}/{M^{2 + }}}^ \circ $ ના મૂલ્યો અનુક્રમે $0.41, +1.57, + 0.77$ અને $+1.97\, V$ છે. આમાંથી કઈ ધાતુ એ $+2$ થી $+3$ ઓક્સિડેશન અવસ્થામાં પરિવર્તન થાય છે.