$0.05 \,mm$ દૂર રહેલા બે બિંદુઓને $6000  \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશ વડે સૂક્ષ્મદર્શકમાં જોઈ શકાય છે. જો $3000 \,\mathring A$ તરંગલંબાઈના પ્રકાશનો ઉપયોગ કરવામા આવે તો વિભેદનની હદ .......... $mm$ થશે ?
  • A$0.05$
  • B$0.025$
  • C$0.1$
  • D$0.15$
Easy
Download our app for free and get startedPlay store
b
(b)

Resolving power of a microscope is the shorter distance between two seperate point in a microscope's field of view that can be seen directly.

Resolving power \(\propto \frac{\lambda}{2 a}(a=\) aperture \()\)

\(\frac{d_1}{d_2}=\frac{\lambda_1}{\lambda_2} \Rightarrow \frac{0.05}{d_2}=\frac{6000}{3000} \Rightarrow 0.025\,mm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    બે સુસંબદ્વ ઉદ્‍ગમોની તીવ્રતાનો ગુણોત્તર $1:4$ છે,તો વ્યતિકરણમાં શલાકાની દશ્યતા કેટલી થાય?
    View Solution
  • 2
    યંગના પ્રયોગમાં $\frac{d}{D} = {10^{ - 4}}$ છે. પડદા પરના $P$ બિંદુએ તીવ્રતા ગમે તે એક ઉદ્‍ગમની તીવ્રતા જેટલી છે. ઉપયોગમાં લીઘેલ પ્રકાશની તરંગલંબાઇ $(\lambda = 6000\, Å)$ છે.$P$ બિંદુ મઘ્યસ્થ પ્રકાશિત શલાકાથી કેટલા........$mm$ અંતરે હશે?
    View Solution
  • 3
    પાણી માટે ધ્રુવીભવનકોણ $53^°4'$ છે,જો આ ખૂણે પ્રકાશ આપાત કરતાં વક્રીભૂતકોણ કેટલો થાય?
    View Solution
  • 4
    યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર $2 \times 10^{-3} \,m$ અને સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર $2.5 \,m$ છે, વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ $2000\,Å -9000 \,Å$ છે,મધ્યસ્થ અધિકતમથી $10^{-3}\, m$ અંતરે તરંગલંબાઇ કેટલા ......$\mathop A\limits^o $ થાય?
    View Solution
  • 5
    $2.0 \mathrm{~cm}$ તરંગલંબાઈ ધરાવતું માઈકો તરંગ $4.0 \mathrm{~cm}$ ની જાડાઈ ધરાવતી સ્લિટ ઉપર લંબ રૂપે આપાત થાય છે. સ્લિટથી $1.5 \mathrm{~m}$ દૂર રાખેલ પડદા ઉપર મળતી વિવર્તન ભાતમાં મધ્યસ્થ મહત્તનો માટે કોણીય ફેલાવો (spread)__________થશે.
    View Solution
  • 6
    ગૌણ તરંગો માટે હાઈગેનનો સિદ્ધાંત .......શોધવા ઉપયોગમાં લઈ શકાય.
    View Solution
  • 7
    અવકાશ વિસ્તરે છે. તે રેડ શિફ્ટ પરથી કઈ ઘટના દ્રારા સમજાવી શકાય.
    View Solution
  • 8
    જો યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં વપરાતાં પ્રકાશ ઉદગમ લાલ થી બદલી જાંબલી કરવામાં આવે તો ...... .
    View Solution
  • 9
    એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ $L$ તથા તેમાં છિદ્રની ત્રિજયા $a$ છે.એમ ધારવામાં આવે છે કે જો $\lambda$ તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( $b_{min}$ કરો ) ત્યારે મળે કે જયારે
    View Solution
  • 10
    એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ $L$ તથા તેમાં છિદ્રની ત્રિજયા $a$ છે.એમ ધારવામાં આવે છે કે જો $\lambda$ તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( $b_{min}$ કરો ) ત્યારે મળે કે જયારે
    View Solution