Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વતુર્ળમાં ભ્રમણ કરતા વિધુતભારિત કણને પ્રવાહધારિત લૂપ ગણવામાં આવે છે. $m$ દળ અને $q$ વિધુતભારિત કણ $V$ વેગથી $B$ ચુંબકીયક્ષેત્ર ની અસર હેઠળ ભ્રમણ કરે તો કણની ચુંબકીય મોમેન્ટ
$500$ આટા અને $3 \times 10^{-4}\, m ^{2}$ ક્ષેત્રફળ ધરાવતી કોઈલ ગેલ્વેનોમીટરમાં છે. તેમા $0.5\, A$ પ્રવાહ પસાર કરતા તેના પર લાગતુ ટોર્ક $1.5\,Nm$ છે. તો ચુબકીયક્ષેત્ર.
વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીયક્ષેત્ર $(2 \hat{i}+3 \hat{j})\,T$ માં ગતિ કરે છે ને તેને $(\alpha \hat{i}-4 \hat{j})\; ms ^{-2}$ જેટલો પ્રવેગ હોય તો $\alpha$ નું મૂલ્ય $......$ હશે.
એક ઇલેકટ્રોન,એક પ્રોટ્રોન અને એક આલ્ફા કણની ગતિઊર્જા સમાન છે.તેઓ સમાન ચુંબકીયક્ષેત્ર $B$ માં અનુક્રમે $r_e,r_p$ અને ${r_\alpha }$ ત્રિજયા ધરાવતી વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. $r_e,r_p$ અને $\;{r_\alpha }$વચ્ચેનો સંબંધ
$2.0\,m$ લંબાઈના ચાર તારમાંથી $P,\,Q,\,R$ અને $S$ લૂપ બનાવવામાં આવે છે.તેને નિયમિત ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવે છે.તેમાંથી સમાન પ્રવાહ પસાર કરતા કઈ લૂપ પર મહતમ ટોર્ક લાગશે.