ત્રણ સમાંતર વાહકોમાંથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રવાહ વહે છે. વચ્ચે રહેલ $25\,cm$ લંબાઈના વાહક દ્વારા કેટલું બળ અનુભવાતું હશે?
  • A$3\times10^{-4}\, N$ જમણી બાજુ તરફ 
  • B$6\times10^{-4}\, N$ જમણી બાજુ તરફ 
  • C$9\times10^{-4}\, N$ જમણી બાજુ તરફ 
  • D
    શૂન્ય 
JEE MAIN 2014, Diffcult
Download our app for free and get startedPlay store
a
Also given; length of wire \(Q\) 

\(=25\, \mathrm{cm}=0.25 \,\mathrm{m}\)

Force on wire \(Q\) due to wire \(R\)

\(F_{\mathrm{QR}}=10^{-7} \times \frac{2 \times 20 \times 10}{0.05} \times 0.25\)

\(=20 \times 10^{-5} \,\mathrm{N}\) (Towards left)

Force on wire \(Q\) due to wire \(P\)

\({F_{QP}} = {10^{ - 7}} \times \frac{{2 \times 30 \times 10}}{{0.03}} \times 0.25\)

\(=50 \times 10^{-5} \,\mathrm{N}(\text { Towards right })\)

Hence, \(F_{\text {net }}=F_{Q P}-F_{Q R}\)

\(=50 \times 10^{-5}\, \mathrm{N}-20 \times 10^{-5}\, \mathrm{N}\)

\(=3 \times 10^{-4}\, \mathrm{N}\) towards right

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એમીટરનો અવરોઘ $13\,\Omega $ છે અને તેનો સ્કેલ $100\,A$ સુધીના પ્રવાહ માપી શકે છે. વધારાના શંટને આ એમીટર સાથે જોડવામાં આવ્યા પછી આ એમીટર દ્વારા $ 750 \,A$ સુધીના પ્રવાહોને માપવાનું શક્ય બને છે. તો શંટ અવરોઘનું મૂલ્ય કેટલું હશે?
    View Solution
  • 2
    આકૃતિમાં દર્શાંવ્યા અનુસાર, $\mathrm{I}=4 \mathrm{~A}$ નો પ્રવાહ ધરાવતી અને $\mathrm{R}_1=2 \pi$ મીટર અને $\mathrm{R}_2=4 \pi$ મીટરની ત્રિજ્યા ધરાવતા બે અર્ધવર્તુળાકાર ગાળાના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર $\alpha \times 10^{-7}$ ટેસ્લા છે. (દરેક ભાગ માટે કેન્દ્ર $\mathrm{O}$ છે.)
    View Solution
  • 3
    બે ખૂબ લાંબા પ્રવાહધારિત સુવાહકો તેમની વચ્ચે $8 \,cm$ અંતર રહે તેમ એકબીજાને સમાંતર રાખવામાં આવેલા છે. તેઓની વચ્ચે મધ્યબિંદુ આગળ, તેમનામાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહને કારણે ઉત્તપન્ન ચુંબકીયક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ચ $300 \,\mu T$. છે. બે સુવાહકોમાંથી પસાર થતી સમાન પ્રવાહ ............ હશે.
    View Solution
  • 4
    $m$ ચુંબકીય મોમેન્ટ ધરાવતી એક ચોરસ લૂપમાં $I$ જેટલો સ્થિર પ્રવાહ વહે છે જો આ ચોરસ લૂપને વર્તુળાકાર લૂપમાં ફેરવવામાં આવે અને તેમાથી સમાન પ્રવાહ વહે છે.આ વર્તુળાકાર લૂપની ચુંબકીય મોમેન્ટ નું મૂલ્ય કેટલું થશે?
    View Solution
  • 5
    પ્રોટોનને પ્રવેગિત કરવા માટે સાઈક્લોટ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે. જે કાર્યરત ચુંબકીય ક્ષેત્ર $1.0\,T$ હોય અને સાઈક્રલોટ્રોનના '$dees$' ની ત્રિજ્યા $60\,cm$ હોય તો પ્રવેગિત પ્રોટોનની ગતિ ઊર્જા $.....$ ( $MeV$ માં) હશે.

    [$m _{p}=1.6 \times 10^{-27} kg , e =1.6 \times 10^{-19} C$ નો ઉપયોગ કરવો.]

    View Solution
  • 6
    અતિ લાંબા સોલેનોઇડના અક્ષ પર ઉદ્‍ભવતું ચુંબકીયક્ષેત્ર $B$ છે. જો તેમાંથી વહેતો પ્રવાહ બમણો તથા એકમ લંબાઇદીઠ આંટાઓની સંખ્યા અડઘી કરવામાં આવે,તો  અક્ષ પર નવું ચુંબકીયક્ષેત્ર કેટલું થાય?
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યું વાક્ય મુજબ ચુંબકીય બળ રેખાનાં સંદર્ભે સાચી છે ?
    View Solution
  • 8
    $90\, \Omega$ અવરોધ ધરાવતી કોઈલમાંથી પસાર થતો પ્રવાહ $90\%$ ઘટાડવા માટે ........... $\Omega$ મૂલ્યનો અવરોધ સમાંતરમાં જોડવો પડે?
    View Solution
  • 9
    $1.5 \,m$ લંબાઇ અને $10 \,A$ પ્રવાહધારિત તારને $2T$ ચુંબકીયક્ષેત્રમાં મૂકતાં $15\, N$ બળ લાગે છે,તો ચુંબકીયક્ષેત્ર અને પ્રવાહની દિશા વચ્ચેનો ખૂણો કેટલા ......$^o$ થાય?
    View Solution
  • 10
    પૃથ્વીની સપાટીથી $4$ $ m$ ઊંચાઇએ એક સુરેખ વાહક તાર સમક્ષિતિજ દિશામાં પૂર્વ-પશ્ચિમ રાખેલ છે.તેમાંથી $100$ $A$ જેટલો વિદ્યુતપ્રવાહ પૂર્વ થી પશ્ચિમ તરફ વહે છે.આ તારની બરાબર નીચે પૃથ્વીની સપાટી પર ઉદ્‍ભવતું ચુંબકીયક્ષેત્ર ______ હશે.

    ${\mu _o}$$=4$$\pi $$ \times  10^{-7}$ $\frac{{Tm}}{A}$ લો. પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર અવગણો.

    View Solution