Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1$ ગ્રામ હાઈડ્રોજન એ $80$ ગ્રામ બ્રોમીન સાથે જોડાય છે. $1$ ગ્રામ કેલ્શિયમ $($સંયોજકતા $= 2) 4$ ગ્રામ બ્રોમિન સાથે જોડાય છે. તો કેલ્શિયમનો તુલ્યભાર ... થાય.
$0.46$ ગ્રામ સોડિયમ ધાતુ પાણી પર પ્રક્રીયા કરતા ઉદ્ભવતા સોડિયમ હાઈડ્રોક્સાઈડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે પૂરતા $73$ ગ્રામ એસિડ પ્રતિ લીટર ધરાવતા હાઈડ્રોક્લોરીક એસિડનું કેટલા ............ $\mathrm{ml}$ કદ જરૂરી છે ?
$K-40$ એ કુદરતી રેડિયો એક્ટીવ સમસ્થાનિક છે જેનું પોટેશિયમ સમસ્થાનિકમાંં $0.012\%$ કુદરતી પ્રમાણ ધરાવે છે. એક સંપૂર્ણ દુધ ભરેલ કપમાં $370$ મિ.ગ્રા. $K$ ધરાવે તો તેને પીવાથી કેટલા $K-40$ ના પરમાણુનું પાચન થાય ?