\(K - 40\) ના મોલ \( = \frac{{0.0444 \times {{10}^{ - 3}}}}{{40}}\)
\(K - 40\) ના મોલની સંખ્યા \( = \frac{{0.0444 \times {{10}^{ - 3}}}}{{40}} \times {N_A}\,\, = 6.69 \times {10^{17}}\,\,atoms\)
$SO _{2} Cl _{2}+2 H _{2} O \rightarrow H _{2} SO _{4}+2 HCl$
આ પરિણામી એસિડિક મિશ્રણને તટસ્થ કરવા માટે જો $16$ મોલ $NaOH$ જરૂરી હોય તો વપરતા $SO _2 Cl _2$ ના મોલની, સંખ્યા?