$[$ધારો કે સંકીર્ણનું $100 \%$ આયાનીકરણ થાય છે અને $CaCl _{2}$માં $Cr$નો સવાર્ગંક $6$ છે અને બધા $NH _{3}$ પરમાણુ સવર્ગ ક્ષેત્રમાં અંદર હાજર છે. $]$
\(i \times 0.1 \times K_{b}=3 \times 0.05 \times K_{b} \times 2\)
\(i=3\)
\(\left[C r\left(N H_{3}\right)_{5} \cdot C l\right] C l_{2} \rightarrow\left[C r\left(N H_{3}\right)_{5} C l\right]^{+2}+2 C l^{-}\)
\(x=5\)
$(i)$ સમાન તાપમાને A $0.5\,m$ $NaBr$ ના દ્રાવણ નું બાષ્પદબાણ એ $0.5\,m\,BaCl_2$ ના દ્રાવણ કરતાં વધારે છે
$(ii)$ શુદ્ધ મીથેનોલ કરતા શુદ્ધ પાણી ઉચા તાપમાને થીજે છે
$(iii)$ a $0.1\,m\,NaOH$ દ્રાવણ શુદ્ધ પાણી કરતા ઓછા તાપમાને થીજે છે
નીચેના કોડ માથી સાચો જવાબ પસંદ કરો