Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે દ્રાવકો $X$ અને $Y$ માં એક વિધુતઅવિભાજ્ય, અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને બે અલગ અલગ $5$ મોલલ દ્રાવણો તૈયાર કરવામાં આવ્યા છે. દ્રાવકના આણ્વિય દળ અનુક્રમે $M_X$ અને $M_Y$ છે, જ્યા $M_X\, = \frac{3}{4} M_Y$ છે. $Y$ માંના દ્રાવણ કરતા $X$ માંના દ્રાવણના બાષ્પદબાણનો સાપેક્ષ ઘટાડો $''m''$ ગણો છે. દ્રાવકતા મોલની સાપેક્ષમાં દ્રાવ્યતા મોલ ખૂબ ઓછા છે. તો $''m''$ નું મૂલ્ય જણાવો.
શુદ્ધ બેન્ઝિન $80\,^oC $ એ ઉકળે છે. $83.4\,g$ બેન્ઝિનમાં $1\,g $ પદાર્થ દ્રાવ્ય કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ $80.175\,^oC$ છે. જો બેન્ઝિન બાષ્પીકરણની ગુપ્ત ઉષ્મા $90\,cal$ પ્રતિ ગ્રામ છે, દ્રાવ્યનો અણુભારની ગણતરી ............ $\mathrm{K}$ માં કરો