\(T _{\max }=\) Breaking stress \(\times\) Area
\(=5 \times 10^{8} \times 10^{-4}=5 \times 10^{4}\)
\(20\,V ^{2}=5 \times 10^{4}\)
\(V=\sqrt{\frac{1}{4} 10^{4}}=50\,m / s\)
કથન $(A)$:જ્યારે બાહ્ય બળને દૂર કરતા પોતાનો મૂળ આકાર પાછા મેળવવાની પદાર્થની લાક્ષણિકત્તાને સ્થિતિસ્થાપકતા કહે છે.
કારણ$(R)$: પુન: સ્થાપક બળ ઘન પદાર્થમાં બાહ્ય આંતર પરમાણ્વીય અને આંતર આણ્વીય બળો ઉપર આધાર રાપે છે.
ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં નીચેના વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.