Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આદર્શ વાયુની વિશિષ્ટ ઉષ્મા અચળ દબાણે અને અચળ કદે ${C_p}$ અને ${C_v}$ અને તેની સમોષ્મિ અને સમતાપી સ્થિતિસ્થાપકતા ${E_\varphi }$ and ${E_\theta }$ છે તો ${E_\varphi }$ અને ${E_\theta }$ નો ગુણોત્તર કેટલો થાય?
દ્રવ્યનો પોઈસનનો ગુણોત્તર $0.5$ છે જો આ તારમાં બળ આપવામા આવે તો તેના આડછેદમાં $4 \%$ જેટલો ઘટાડો થાય. છે. તો તેના લંબાઈમાં થતો વધારો .............. $\%$
એક તાર જેની લંબાઈ $100 \,cm$ અને ત્રિજ્યા $4\, mm$ છે તેને છત સાથે જોડેલો છે જો તેના બીજા ચેડાં પર $30°$ ના ખૂણે ટોર્ક લગાવવામાં આવે તો સ્પર્શીય ખૂણો ........ $^o$ થાય .
$1.25 \times 10^{9} \,{N} / {m}^{2}$ બ્રેકિંગ પ્રતિબળ ધરાવતા સમાન દ્રવ્યના બે તાર ${W}_{1}$ અને ${W}_{2}$ છે. ${W}_{1}$ અને ${W}_{2}$ ના આડછેડના ક્ષેત્રફળ અનુક્રમે $8 \times 10^{-7}\, {m}^{2}$ અને $4 \times 10^{-7}\, {m}^{2}$ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેના પર $20 \,{kg}$ અને $10\, {kg}$ દળના પદાર્થ લટકાવેલ છે. તો પલ્લામાં મહત્તમ કેટલું દળ ($kg$ માં) મૂકી શકાય કે જેથી તાર તૂટે નહીં? $(\left.{g}=10\, {m} / {s}^{2}\right)$
$2 \,m$ લંબાઈ અને $1\, cm$ ત્રિજ્યા ધરાવતા તારનો એક છેડો છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $0.8$ રેડિયન જેટલા વળ ચડાવવામાં આવે તો તેમાં ઉત્પન્ન થતી સ્પર્શીય વિકૃતિ કેટલી હોય $?$
બે દ્રવ્ય $X$ અને $Y$ માટે પ્રતિબળ વિરુદ્ધ વિકૃતિનો આલેખ દોરવામાં આવે છે. દ્રવ્ય $X$ માં તણાવ પ્રબળતા(ultimate strength) અને ફ્રેકચર પોઈન્ટ નજીક છે પરંતુ $Y$ માટે આ બંને પોઈન્ટ દૂર છે. તો $X$ અને $Y$ અનુક્રમે કેવા દ્રવ્ય હશે?