$0.5\,\Omega$ આંતરિક અવરોધ અને $2\,V$ $e.m.f$ ધરાવતી દરેક છ કોષો વાળી બેટરીને $10\,\Omega$ ના બાહ્ય અવરોધનો ઉપયોગ કરી $220\,V$ $e.m.f$ ના $D.C.$ મેઈન્સ વડે ચાર્જ કરવામાં આવે છે તો ચાર્જિગ વિધુતપ્રવાહ કેટલા ................... $A$ હશે?
  • A$4$
  • B$16$
  • C$10$
  • D$20$
Medium
Download our app for free and get startedPlay store
b
બેટરીનો ચોખ્ખો \(e.m.f = 12\ V\) અને કુલ આંતરિક અવરોધ \(= 3 \Omega\)

પરિપથનો કુલ અવરોધ \(= 3 + 10 = 13\, \Omega\)

\(I\,\, = \,\) (ચોખ્ખો \(e.m.f\)) / (કુલ અવરોધ) \( = \,\,\frac{{220\,\,\, - \,\,12}}{{13}}\,\, = \,\,16A\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે દર્શાવેલ પરિપથમાં $6\,V$ ની બેટરી લગાવવામાં આવેલ છે. બેટરીમાંથી પસાર થતી પ્રવાહ $.........$ થશે.
    View Solution
  • 2
    નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બેટરીનું emf $2 \mathrm{~V}$ અને આંતરિક અવરોધ $\frac{2}{3} \Omega$ છે. તો આ સંપૂર્ણ વિદ્યુત પરિપથમાં વપરાતો વિદ્યુત પાવર ...... $W$
    View Solution
  • 3
    નીચેના પરીપથમાં $5\, \Omega$ નો અવરોધ તેમાંથી વહેતા પ્રવાહને લીધે $45\ J/s$ ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો $12\, \Omega$ અવરોધમાંથી દર સેકન્ડે ઉત્પન્ન થતો પાવર .............. $W$ હશે.
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં $ad$ શાખામાંથી પસાર થતો પ્રવાહ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 5
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણેનાં $\rho $ અવરોધકતાનાં વાહક દ્રવ્યને એક ચોસલો ધારો. વિદ્યુત પ્રવાહ $I, A$ આગળ દાખલ થાય છે $D$ આગળથી છોડે (બહાર નીકળે) છે. $B$ અને $C$ વચ્ચે ઉદભવતાં વોલ્ટેજ $\Delta V$ શોધવા સંપાતપણા સિદ્ધાંત લાગુ  પાડવામાં આવે છે. નીચેના ક્રમમાં ગણત્રી કરવામાં આવે છે.

    $[A]$ $A$ માંથી દાખલ થતો વિદ્યુત પ્રવાહ $I$ લો અને ચોસલામાં તે એક અર્ધ ગોળાકાર સપાટી ઉપર પ્રસરે છે. તેમ માનવામાં આવે.

    $[B]$ઓહમને નિયમ $E = \rho j $ ને ઉપયાગ કરીને $A$ થી $r$ અંતરે વિદ્યુત ક્ષેત્ર $E (r)$ ગણવામાં આવે જ્યાં $j,r$ આગળ દર એકમ ક્ષેત્રફળે વિદ્યુત પ્રવાહ  છે.

    $[C]$ $E (r)$ નાં $r$ પરનાં આધારપણા પરથી $r$ આગળ સ્થિતિમાન $V (r)$ મેળવવામાં આવે.

    $[D]$$D$ માંથી મહાર નીકળતા ($D$ ને છોડતા) વિદ્યુત પ્રવાહ $ I$ માટે $(i)$ અથવા

    $B$ અને $C$ વચ્ચે માપવામાં આવતો $\Delta V$ ............ થાય.

    View Solution
  • 6
    આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
    View Solution
  • 7
    બે એકસમાન પરિમાણ ધરાવતા ધાત્વીય તારોને શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જે $\sigma_1$ અને $\sigma_2$ એ આ તારોની અનુક્રમે વાહકતા હોય, તો આ સંયોજનની અસરકારક વાહકતા $..........$ થશે.
    View Solution
  • 8
    સમાન વ્યાસ ધરાવતા ચાર તારને સમાન વિદ્યુતસ્થિતિમાન પર લગાવવામાં આવે છે.તેમની અવરોધકતા અને લંબાઈ $\rho$ અને $L$ (તાર $1$) $1.2\,\rho$ અને $1.2\,L$ (તાર $2$ ), $0.9\,\rho $ અને $0.9\,L$ (તાર $3$ ) અને $\rho$ અને $1.5\,L$ (તાર $4$ ). તો ઉત્પન્ન થતી ઉષ્મા ઉતરતા ક્રમમાં ગોઠવો.
    View Solution
  • 9
    $3\,\Omega $ અવરોધ ધરાવતા ધાતુના તારાને ખેંચીને તેની લંબાઈ બમણી કરવામાં આવે છે.નવા તારને વાળીને વર્તુળ બનાવવામાં આવે છે.વર્તુળના બે બિંદુ જે કેન્દ્ર સાથે $60^o$ નો ખૂણો બનાવે, તેમની વચ્ચેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય?
    View Solution
  • 10
    આપેલા પરિપથમાં, $45\,\Omega$  $..........\,A$ નો પ્રવાહ દર્શાવો.
    View Solution