\(1000\) મિલી દ્રાવણમાં \(6\) ગ્રામ \(\left( \frac{\text{6}}{\text{60}}\text{ =0}\text{.1 } \right)\) મોલ યુરિયા
યુરિયાના દ્રાવણની સાંદ્રતા \(= 0.1\,m\) થાય.
આઇસોટોનિક એટલે સમાન મોલર સાંદ્રતા ધરાવતાં દ્રાવણો
\(0.1\,M\) \(KCl\) અને \( 0.1\,M \) યુરિયા (\(0.6\%\)) ની સાંદ્રતા સમાન બને.
[ આપેલ: પાણી અને એસિટીક એસિડ નું મોલર દળ $18 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ અને $60 \mathrm{~g} \mathrm{~mol}^{-1}$ છે. પાણી નું ઠાર બિંદુ= $273 \mathrm{~K}$
એસિટીક એસિડ નું ઠાર બિંદુ = $290 \mathrm{~K}$