જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$ પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
A$90.0$
B$115.0$
C$105.0$
D$210.0$
Medium
Download our app for free and get started
d આઈસોટોનીક દ્રાવણ માટે \({\pi _{\text{1}}}\,\, = \,\,{\pi _2}\,\, \Rightarrow \,\,{C_1}\, = \,\,{C_2}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે પ્રવાહીઓનું બાષ્પદબાણ $ 'P' $ અને $'Q' $ એ $80$ અને $60 $ ટોર છે. $3$ મોલ $ P$ અને $2 $ મોલ $Q$ ને મિશ્ર કરીને દ્રાવણનું કુલ બાષ્પ દબાણ .......... $torr$ થાય.