$0.6 \times 10^{-4}\, m$ પહોળાઈ ધરાવતી સ્લિટ પર $6000 \times 10^{-10}\, m$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે મધ્યસ્થ અધિકતમની બંને બાજુ મહતમ ન્યુનતમોની સંખ્યા
  • A$198$
  • B$156$
  • C$147$
  • D$187$
JEE MAIN 2020, Medium
Download our app for free and get startedPlay store
a
Condition for minimum,

\(d \sin \theta= n \lambda\)

\(\therefore \sin \theta=\frac{n \lambda}{d}<1\)

\(n<\frac{d}{\lambda}=\frac{6 \times 10^{-5}}{6 \times 10^{-7}}=100\)

\(\therefore\) Total number of minima on one side \(=99\)

Total number of minima \(=198\)

Correct Answer is 1\(98\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, $5000\,\mathring A$ નો એકરંગી પ્રકાશ $0.5 \,mm$ પહોળાઈની શલાકાઓ ઉત્પન્ન કરે છે. હવે જો બીજો $6000\,\mathring A$ તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ વાપરવામાં આવે અને સ્લિટો વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો નવી શલાકાઓની પહોળાઈ .............. $mm$ થશે.
    View Solution
  • 2
    $0.30 \,mm$ પહોળાઈની સ્લિટ પર $580\, nm$ તરંગલંબાઈનો એકવર્ણીય પ્રકાશ આપાત થાય છે. સ્લિટથી પડદા વચ્ચેનુ અંતર $2\, m$ છે. કેન્દ્રિય મહતમની પહોળાઈ ........... $\times 10^{-3} \,m$છે ?
    View Solution
  • 3
    ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર $P_1, P_2, P_3$ ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $P_3$ ની અક્ષ $P_1$ ની અક્ષને લંબ અને $P_2$ ની અક્ષ $P_3$ ની અક્ષ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે.જ્યારે $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ $P_1$ પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા $I$ મળે છે તો $(I_0/I)$ નો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 4
    બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર $ 25 : 4 $ હોય,તો મહત્તમ અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 5
    ગામાં વિકિરણની તીવ્રતા $36mm$ અંતર કાપ્યા પછી આઠમાં ભાગનાી થઇ જાય છે. તો કેટલા .....$mm$ અંતર કાપ્યા પછી તીવ્રતા અડઘી થાય ?
    View Solution
  • 6
    બે સુસંબદ્ધ તરંગો .......ધરાવતા હોવા જ જોઈએ.
    View Solution
  • 7
    પરસ્પર લંબ સમતલમાં તલધ્રુવીભૂત કિરણપૂંજ $A$ અને $B$ ને પોલેરોઇડ વડે જોડવામાં આવે છે.જયારે કિરણપુંજ $A$ મહત્તમ તીવ્રતા ( અને કિરણપુંજ $B$ શૂન્ય તીવ્રતા ) ધરાવતું હોય,તે સ્થિતિમાંથી પોલેરોઇડને $30°$ ના કોણે ભ્રમણ કરાવતા બંને કિરણપુંજો સમાન તીવ્રતાથી દેખાય છે.જો બંને કિરણપુંજોની પ્રારંભિક તીવ્રતા અનુક્રમે $I_A$ અને $I_B$ હોય,તો $\frac{{{I_A}}}{{{I_B}}}$=
    View Solution
  • 8
    વર્ગખંડના દરવાજાને થોડોક ખુલો રાખતા આપણે ખંડની અંદરનો અવાજ સાંભળી શકીએ છીએ પરંતુ ખંડની અંદર શું થઈ રહીયુ છે તે જોઇ શકતા નથી કારણ કે
    View Solution
  • 9
    એકક $590\; nm$ તરંગ લંબાઈવાળો અને બીજ અજ્ઞાત મૂલ્યની તરંગલંબાઈવાળા પ્રકાશનું મિશ્રણ યંગની ડબલ સ્લિટને પ્રકાશિત કરે છે. તેના કારણે પડદા પર બે પ્રકારની વ્યતિકરણ ભાત સંપાત થાય છે. બંને પ્રકારનાં મધ્યસ્થ અધિક્તમ એકબીજા પર સંપાત થાય છે. તથા $590 \;nm$ તરંગલંબાઈવાળા પ્રકાશની ત્રીજી પ્રકાશિત શલાકા એ અજ્ઞાત તરંગલંબાઈવાળા પ્રકાશની યોથી પ્રકાશિત શલાકા સાથે સંપાત થાય છે. તો અજ્ઞાત પ્રકાશની તરંગલંબાઈ ($nm$ માં) કેટલી હશે?
    View Solution
  • 10
    બે સ્લિટો વચ્ચેનું અંતર $1\, mm$ અને પડદો $1 \,m$ દૂર રાખવામાં આવેલ છે, જ્યારે $500\, nm$ તરંગલંબાઈનો લ્યુ-ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે શલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે ? 
    View Solution