ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર $P_1, P_2, P_3$ ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $P_3$ ની અક્ષ $P_1$ ની અક્ષને લંબ અને $P_2$ ની અક્ષ $P_3$ ની અક્ષ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે.જ્યારે $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ $P_1$ પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા $I$ મળે છે તો $(I_0/I)$ નો ગુણોત્તર કેટલો થાય?
Download our app for free and get started