$44$ ગ્રામ $CO_2$ $= 12$ ગ્રામ કાર્બન ધરાવે છે.
$1.32$ ગ્રામ $CO_2$ એ $ = \,\,\frac{{1.32 \times 12}}{{44}}\, = \,0.36$ ગ્રામ ${\text{C}}{{\text{O}}_{\text{2}}}$ ધરાવે છે.
પાણીનું આણ્વીય દળ $= 18$
$18$ ગ્રામ પાણી $= 2$ ગ્રામ હાઈડ્રોજન ધરાવે છે.
$2.7$ ગ્રામ પાણી = $ = \,\frac{{2.7 \times 2}}{{18}}\,\, = \,\,0.30$ ગ્રામ હાઈડ્રોજન ધરાવે છે.
આથી, દહન પછી કાર્બન અને હાઈડ્રોજનનું કુલ દળ $= 0.36 + 0.30 = 0.66$ ગ્રામ
આમ, દહન પહેલા અને પછી કાર્બનનું વજન સમાન થાય છે.
આમ, દળ સંરક્ષણનો નિયમનું પાલન કરે છે.
[અહીં $\mathrm{NaOH}$નું આણ્વિય દળ $=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}$]