$0.80\;mm$ સ્લીટની પહોળાઈ ધરાવતા વિવર્તનનાં પ્રયોગમાં $5400\;\mathring {A}$ તરંગલંબાઈ વાપરતા $1.4\;m$ અંતરે રહેલા પડદા પર મધ્યસ્થ અધિકતમની બંન્ને બાજુએ રહેલી પ્રથમ અપ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર ($mm$ માં) કેટલું થશે?
  • A$1.89$
  • B$4$
  • C$1$
  • D$3$
AIIMS 2018, Medium
Download our app for free and get startedPlay store
a
Here wavelength \((\lambda)=5400 \dot{A}=5.4 \times 10^{-7} m , a=0.80 mm =8 \times 10^{-4} m , D=1.4 m\)

\(\therefore\) Distance between first two dark bands on each side of central maximum is the width of central maximum

\(=2 x=\frac{2 \lambda D}{d}\)

\(=\frac{2 \times 5.4 \times 10^{-7} \times 1.4}{8 \times 10^{-4}}\)

\(=1.89 \times 10^{-3} m =1.89 mm\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પ્રકાશ તરંગોના વ્યતિકરણ અને વિવર્તનની ઘટનાનો મુખ્ય તફાવત શું છે?
    View Solution
  • 2
    $6$ પોલેરોઇડ એવી રીતે ગોઠવ્યાં છે કે જેથી દરેકની દગ્‍ અક્ષ તેની આગળની દગ્‍ અક્ષ સાથે $30^o$ નો ખૂણો બનાવે.શરૂઆતના પોલેરાઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય છે,તો પ્રકાશનો કેટલા .......$\%$ ભાગ પરાગમન પામે?
    View Solution
  • 3
    પોલારાઈઝર-એનાલાઇઝરને એવે રીતે ગોઠવવામાં આવે છે કે જેથી એનાલાઇઝરમાથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા મૂળ પ્રકાશની તીવ્રતાના $10 \%$ જેટલી થાય.ધારો કે પોલારાઈઝર-એનાલાઇઝર પ્રકાશનું શોષણ કરતાં નથી તો એનાલાઇઝરને વધારે કેટલા .......$^o$ ફેરવવો જોઈએ કે જેથી બહાર આવતા પ્રકાશની તીવ્રતા શૂન્ય થાય?
    View Solution
  • 4
    $0.1\, mm$ જેટલું સ્લિટો વચ્ચેનું અંતર ધરાવતા યંગ ડબલ સ્લિટનાં પ્રયોગમાં જ્યારે $\lambda_1$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે $\frac{1}{40}\, rad$ ના કોણે પ્રકાશિત શલાકા જોવા મળે છે. જ્યારે $\lambda_2$ તરંગલંબાઈ ધરાવતાં પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ જ ગોઠવણી માટે પ્રકાશિત શલાકા આ જ કોણ આગળ મળે છે. જો તરંગલંબાઈ $\lambda_1$ અને $\lambda_2$ એ દૃશ્ય પ્રકાશ વિભાગ ($380\,nm$ થી $740\, nm $ સુધી) હોય તો તેમના મૂલ્ય કેટલા હશે.
    View Solution
  • 5
    શ્વેત પ્રકાશ વ્યતિકરણમાં, કેન્દ્રની સૌથી નજીકની પ્રકાશિત શલાકાનો રંગ ક્યો હશે?
    View Solution
  • 6
    $I_0$ જેટલી તીવ્રતા ધરાવતા એક અધ્રુવીય પ્રકાશ કિરણપૂંજને પહેલાં એક ધ્રુવક. $A$ માંથી પસાર કરવામાં આવે છે ત્યાર બાદ બીજા ધ્રુવક $B, 3$ જેનું મુખ્ય સમતલ ધ્રુવ. $A$ ના મુખ્ય સમતલને સાપેક્ષ $45^{\circ}$ રહેલો હોય, તેમાંથી પસાર કરવામાં આવે છે. નિર્ગમન પ્રકાશની તીવ્રતા___________છે.
    View Solution
  • 7
    યંગના બે સ્લિટના પ્રયોગમાં, $0.12 \,mm$ અંતર ધરાવતી બે સ્લિટોથી $1 \,m$ અંતરે શલાકાઓ બને છે. તો, પડદાના કેન્દ્ર થી $3$ જી પ્રકાશિત શલાકાનું અંતર......$cm$ શોધો. $\lambda$ = $6000 \,Å$ આપેલ છે.
    View Solution
  • 8
    પાણી માટે ધ્રુવીભવનકોણ $53^°4'$ છે,જો આ ખૂણે પ્રકાશ આપાત કરતાં વક્રીભૂતકોણ કેટલો થાય?
    View Solution
  • 9
    ફેનલના દ્વિપ્રિઝમના પ્રયોગમાં લેન્સની બે સ્થિતિઓને અનુરૂપ બે સ્લિટો વચ્યેનો અંતરના બે મૂલ્યો $16 \;cm$ અને $9\; cm$ મળે છે. તો આ બે સ્લિટો વચ્ચે વાસ્તવિક અંતર ($cm$ માં) કેટલું હશે?
    View Solution
  • 10
    એક સ્લીટ વિવર્તનમાં પ્રથમ વિવર્તન ન્યૂનતમ $\theta  = {30^o}$ ના ખૂણે મળે છે જેમાં $5000\,\mathop A\limits^o $ તરંગલંબાઈ સ્લીટને લંબ આપત થાય છે. તો સ્લીટની પહોળાઈ કેટલી હશે?
    View Solution