Question
A ∩ A’ = ………………….

Answer

 A ∩ A’ = Φ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

A = {1, 2, 3, 4}, B = {1, 5, 9, 11, 15, 16} અને f = {(1, 5), (2, 9), (3, 1) (4, 5), (2, 11)}, તો શ f એ A થી B નો સંબંધ છે.આ વિધાન સત્ય છે?તમારા જવાબની સત્યાર્થતા ચકાસો.
A = {x, y, z} અને B = {1,2} તો B થી A ના અરિક્ત સંબંધોની સંખ્યા શોધો
જ્યારે $n = 6, r = 2$ હોય ત્યારે $\frac{n !}{(n-r) !}$ ની કિંમત શોધો.
જો R વાસ્તવિક સંખ્યાઓ નો ગણ અને Q સંમેય સંખ્યાઓનો ગણ હોય તો R-Q શું થાય?
લક્ષની ગણતરી કરો:$\lim _{x \rightarrow \frac{\pi}{2}} \frac{\tan 2 x}{x-\frac{\pi}{2}}$
{1, 2, 3, …} ગણ સાન્ત ગણ છે કે અનંત ગણ ?
આપેલ ગણને યાદીની રીતે લખો : $B =\{x: x$ એ 6 કરતાં નાની પ્રાકૃતિક સંખ્યા છે. $\}$
$B=\{y: y=n+6, n \in X\}$ ને યાદીની રીતે લખો જયાં x = {1,2,3}.
રેખાઓ $y=(2-\sqrt{3})(x+5)$ અને $y=(2+\sqrt{3})(x-7)$ વચ્ચેનાં ખૂણાનું માપ શોધો .
પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈ, Z = {x : x ∈ N અને 2x + 1 > 10} ગણ નો પૂરકગણ શોધો :