Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાંચ અવરોધો ધરાવતા એક પરિપથને $12\,V\,emf$ સાથે. બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડલ છે. તો $4\,\Omega$ અવરોધની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત $.........V$ છે.
$200\, {V}$ સ્ત્રોત ધરાવતા પરિપથ સાથે $100\, volt$ $500 \,watt$ નો ઇલેક્ટ્રિક બલ્બ જોડવામાં આવે છે. બલ્બને $500\, {W}$ નો પાવર આપવા માટે તેની સાથે શ્રેણીમાં કેટલો અવરોધ $R$ ($\Omega$) જોડાવો પડે?
$r = 0.5\,\Omega $ આંતરિક અવરોધ અને $ E_1 = 100\,V\;\;emf$ ધરાવતા $dc$ સ્ત્રોત સાથે $E_2 = 90\,V\;\;emf$ ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ $R$ ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે $R$ નું મૂલ્ય કેટલા ................... $\Omega $ હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
મીટરબ્રિજના પ્રયોગમાં અવરોધ $X$ ને અવરોધ $Y$ વડે સંતુલિત કરવામાં આવે ત્યારે તટસ્થ બિંદુ એક બાજુથી $40\, cm$ અંતરે મળે છે. જો $X < Y$ હોય તો $3X$ અવરોધને $Y$ અવરોધ વડે સંતુલિત કરવા સમાન બાજુ પરથી તટસ્થ બિંદુ કેટલા ............... $cm$ અંતરે મળે?
ત્રણ $4\,\Omega ,6\,\Omega $ અને $12\,\Omega $ ના અવરોધો સમાંતર માં જોડેલા છે અને આ તંત્ર ને $1\,\Omega $ આંતરિક અવરોધ અને $1.5\, V$ ની બેટરી સાથે શ્રેણીમાં જોડેલ છે. $4\,\Omega $ ના અવરોધ માંથી ઉત્પન્ન થતી જૂલ ઉષ્માનો દર કેટલા ................. $W$ હશે?