Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
દર્શાવેલા મીટરબ્રીજમાં અવરોધ $x$ એ અવરોધનું ઋણ તાપમાન ગુણાંક ધરાવે છે. સર્કિટમાં જ્યારે થોડાક સમય માટે વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે અન્ય અવરોધોમાં થતો ફેરફાર અવગણ્યમાં આવે તો તટસ્થ બિંદુ કોની તરફ ખસે?
$0\,^oC$ તાપમાને સમાન મૂલ્ય ધરાવતા અવરોધના અવરોધકતાના તાપમાન ગુણાંક $\alpha _1$ અને $\alpha _2$ છે. તો તેમને શ્રેણીમાં જોડવાથી સમતુલ્ય અવરોધકતાના તાપમાન ગુણાંક ....... .
$L $ લંબાઇના એક પોટેન્શિયોમીટર તાર અને અવરોધ $r$ ને શ્રેણીમાં તથા $E_0 \;emf$ ની બેટરી અને $r_1$ અવરોધ સાથે જોડવામાં આવેલ છે. આ પોટેન્શિયોમીટરની $l $ લંબાઇ પર બીજા અજ્ઞાત $emf \;E$ માટે સંતુલનબિંદુ મળે છે. તો $emf \;E$ નું મૂલ્ય શેના વડે આપવામાં આવે?