\(14\) ગ્રામ નાઈટ્રોજનમાં હાજર પરમાણુઓની સંખ્યા = \(N_A\)
\(1\) ગ્રામ નાઈટ્રોજનમાં હાજર પરમાણુઓની સંખ્યા = \(N_A/14\)
અણુઓની સંખ્યાની ગણતરી \(: 28\) ગ્રામ નાઈટ્રોજન ગ્રામ અણુ ભાર
\(28\) ગ્રામ નાઈટ્રોજનમાં હાજર અણુઓની સંખ્યા = \(N_A\)
\(1\) ગ્રામ નાઈટ્રોજનમાં હાજર અણુઓની સંખ્યા = \(N_A/28\) અણુઓ
[આણ્વિય વજન : ${H}=1.008 ; {C}=12.00 ; {O}=16.00$ ]
વિભાગ $A$ |
વિભાગ $B$ |
1. 55.55 મોલ |
(P) સુક્રોઝના $6.022 \times10^{23}$ અણુ |
2. 2 મોલ |
(Q) 1.8 ગ્રામ $H_2O$ |
3. 0.1 મોલ |
(R) 126 ગ્રામ $HNO_3$ |
4. 0.01 મોલ |
(S) 1 લિટર શુદ્વ પાણી |