Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8$ લીટર $H_2$ અને $6$ લીટર $Cl_2$ એ મહત્તમ હદ સુધી પ્રક્રીયા કરે છે. તો પ્રક્રીયા મિશ્રણનું અંતિમ કદ.......લીટર માં શોધો. સમગ્ર પ્રક્રીયા દરમિયાન $P$ અને $T$ ને અચળ ધારો.
$56.0\, L$ નાઈટ્રોજન વાયુને વધુ પડતા હાઈડ્રોજન વાયુ સાથે મિશ્ર કરવામાં આવે છ અને જોવા મળ્યું કે $20\, L$ એમોનિયા વાયુ ઉત્પન્ન થાય છે. તો મળી આવેલ વણવપરાયેલ (વપરાયેલ ન હોય તેવો) નાઈટ્રોજન વાયુ $.....\,L$ છે.