$44 → 6.022 \times10^{23} ⇒ 4.4 → (?)$
$ = \frac{{6.022 \times {{10}^{23}}}}{1} \times \frac{{4.4}}{{44}} = 6.022 \times {10^{22}}$ અણુ
$CO_2$ ના એક અણુમાં બે આૅકિસજન પરમાણુ હોવાથી
$6.022 \times 10^{23}\times 2 = 12.044 \times10^{22} = 1.2044 \times 10^{23}$ આૅકિસજન પરમાણુ
$3 \mathrm{PbCl}_2+2\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 \rightarrow \mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2+6 \mathrm{NH}_4 \mathrm{Cl}$
જો $ \mathrm{PbCl}_2 $ ના $ 72 \mathrm{~m} \mathrm{~mol} \mathrm{ને}\left(\mathrm{NH}_4\right)_3 \mathrm{PO}_4 $ ના $ 50 \mathrm{~m}$
$\mathrm{mol}$ સાથે મિશ્ર કરવામાં આવે તો, બનતા $\mathrm{Pb}_3\left(\mathrm{PO}_4\right)_2$
નો જથ્થો ................... $m\ mol$ છે. (નજીકનો પૂણાંક)