Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય અને $4\, V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતને કારણે પ્રોટોન પ્રવેગિત થાય છે. તેમની દ’બ્રોગલી તરંગલંબાઈ અનુક્રમે $\lambda_e $ અને $\lambda_p $ છે. તો $\frac{{{\lambda _e}}}{{{\lambda _p}}}$ નો ગુણોત્તર કેટલો થાય? ($m_e=$ ઇલેક્ટ્રોનનું દળ અને $m_p=$ પ્રોટોનનું દળ)
ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં $25\; kV$ વોલ્ટેજ દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે. જો વોલ્ટેજને $100 \;kV$ સુધી વધારવામાં આવે, તો ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
એક અર્ધગોળાકાર સપાટીના વક્રતા કેન્દ્ર આગળ એક બિંદુવત પ્રકાશને ઉદગમને મૂકવામાં આવેલ છે.ઉદગમ $24\,W$નો પાવર (કાર્યત્વરા)નું ઉત્સર્જન કરે છે.અર્ધગોળાકારની વક્રતાત્રિજ્યા $10\,cm$ અને તેની આંતરિક સપાટી સંપૂર્ણ પણે પરાવર્તક છે.પ્રકાશ પડવાને કારણે અર્ધગોળાકાર પર પ્રવર્તતુ બળ $.........\times 10^{-8}\,N$ છે.
બે એક સમાન ફોટો કેથોડ $f_1$ અને $f_2 $ આવૃત્તિઓનો પ્રકાશ પ્રાપ્ત કરે છે. જો બહાર નીકળતાં (દળ $m$ ના) ફોટો ઈલેક્ટ્રોનના વેગો અનુક્રમે $v_1$ અને $v_2$ હોય, તો ....
$\overrightarrow{\mathrm{E}}=-\mathrm{E}_{0} \hat{\mathrm{k}}$ વિદ્યુતક્ષેત્રમાં રહેલ $m$ દળના ઇલેક્ટ્રોનનો શરૂઆતનો વેગ $\overrightarrow{\mathrm{v}}=\mathrm{v}_{0} \hat{\mathrm{i}}+\mathrm{v}_{0} \hat{\mathrm{j}}$ છે. $\lambda_{0}$ એ ઇલેક્ટ્રોનની શરૂઆતની દ’બ્રોગલી તરંગલંબાઈ હોય તો $t$ સમયે તેની દ’બ્રોગલી તરંગલંબાઈ કેટલી થાય?