ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં $25\; kV$ વોલ્ટેજ દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ થાય છે. જો વોલ્ટેજને $100 \;kV$ સુધી વધારવામાં આવે, તો ઈલેક્ટ્રોન સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?
A
ચાર ગણી થાય
B
અડધી થાય
C
ચોથા ભાગની થાય
D
બમણી થાય
AIPMT 2011, Medium
Download our app for free and get started
b The de broglie wavelength \(\lambda\) associated with the electrons is \(\lambda=\frac{1.227}{\sqrt{V}} n m\)
where \(V\) is the accelerating potential in volt.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે ઉદગમ દ્વારા $1\, nm$નો $X-$ કિરણ અને $500\, nm$ નો દશ્યવિભાગની તરંગલંબાઈ ઉત્સર્જન કરે છે,બંન્ને ઉદગમનો પાવર $200\, W$ છે,તો $X-$ કિરણ અને દશ્યમાન તરંગલંબાઈમા ફોટોનની સંખ્યા ઘનતાનો ગુણોતર.
જો પ્રોટોનનું વેગમાન $p_0$ જેટલું ઘટાડવામાં આવે તો તેની સાથે સંકળાયેલ દિ બ્રોગ્લી તરંગલંબાઈ $25\, \%$ જેટલી વધે છે તો પ્રોટોનનું પ્રારંભીક વેગમાન કેટલું છે ?
એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી ખુબ જ દૂર છે. ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ $3\, {eV}$ ની ઉર્જાથી ગતિ કરવાનું શરૂ છે. પ્રોટોન ઇલેક્ટ્રોનને પકડે છે અને બીજી ઉત્તેજિત સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુની રચના કરે છે. આ પ્રક્રિયા દરમિયાન પરિણમતો ફોટોન $4000\, \mathring {{A}}$ થ્રેશોલ્ડ તરંગલંબાઇની પ્રકાશ ફોટોસંવેદી ધાતુ પર આપાત થાય છે. તો ઉત્સર્જીત ફોટોઇલેક્ટ્રોનની મહતમ ગતિઉર્જા કેટલા ${eV}$ હશે?