Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો વિકિરણની તરંગ લંબાઈ $2500\ Å$ અને $2\ eV$ કાર્ય વિધેય વાળા ઘટકના આપાત વિકિરણની તરંગલંબાઈ $5000\ Å$ છે. જે એક પછી એક આપાત થાય તો ઉત્સર્જાતા ફોટો ઈલેક્ટ્રોનના સ્ટોપિંગ પોટેન્શિયલનો અંદાજીત ગુણોત્તર શોધો.
જ્યારે $\lambda$ તરંગ લંબાઈના એક વર્ણીં પ્રકાશ સાથે ચોક્કસ ધાતુની સપાટીને પ્રકાશિત કરવામાં આવે ત્યારે ફોટો ઈલેક્ટ્રીક વિદ્યુત પ્રવાહ માટેનું સ્ટોપિંગ પોટેન્શિયલ $6\ V_0$ છે. જ્યારે $2\lambda$ તરંગ લંબાઈના પ્રકાશ સાથે આ જ સપાટીને પ્રકાશિત કરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ $2V_0$ છે. ફોટો ઈલેક્ટ્રીક અસર માટે આ સપાટીની થ્રેસોલ્ડ તરંગ લંબાઈ ......છે.