$1\, kg$ દળ ધરાવતા પાંજરાની અંદર $2 \,kg$ દળ ધરાવતું પક્ષી બેઠેલ છે.હવે પક્ષી ઉડવાનું શરૂ કરે,ત્યારે પાંજરૂ અને પક્ષીનું સંયુકત દળ ........... $kg$ થાય.
A$1.5$
B$2.5$
C$3$
D$4$
Easy
Download our app for free and get started
c (c) When the bird flies, it pushes air down to balance its weight. So the weight of the bird and closed cage assembly remains unchanged.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળ ધરાવતો એક કણ સીધી લીટીમાં $p$ જેટલા વેગમાનથી ગતિ કરે છે. પ્રારંભમાં $t=0$ સમયે ગતિ કરતા પદાર્થ પર બળ $F = kt$ એ જ દિશામાં $T$ સમય ગાળા માટે એવી રીતે લાગે છે કે જેથી તેનું વેગમાન $p$ માંથી બદલાયને $3p$ થાય છે. અહીં $k$ એક અચળાંક છે. તો $T$ નું મૂલ્ય કેટલું હશે?
અવકાશયાનનું દળ $ M $ છે અને તે $v $ જેટલા વેગથી અવકાશમાં ગતિ કરે છે. અવકાશયાનમાં ધડાકો થતાં તેના બે ટુકડા થાય છે. ધડાકા બાદ $m$ દળ ધરાવતો ટુકડો સ્થિર થાય છે. બીજા ટુકડાનો વેગ ......
અવકાશમાં રહેલ એક અવકાશયાન આંતરગ્રહીય ધૂળને સાફ કરે છે. જેના કારણે તેનું દળ $\frac{ dM ( t )}{ dt }= bv ^{2}( t )$ ના દરથી વધે છે. જ્યાં $v(t)$ એ તાત્ક્ષણિક વેગ છે. તો અવકાશયાનનો તાત્ક્ષણિક પ્રવેગ કેટલો થશે?
લિફ્ટમાં સ્પ્રિંગ બેલેન્સ પર $2\, kg$ નો દળ લટકાવેલ છે. હવે લિફ્ટ $2 \,m/sec$ ના વેગથી ઉપર તરફ ગતિ કરે, તો સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન ....... $kg$ હશે.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર ત્રણ દળો $M =100\,kg , m _1=10\,kg$ અને $m _2=20\,kg$ ને ગોઠવવામાં આવ્યા છે. બધીજ સપાટીઓ ઘર્ષણરહિત અને દોરીઓ ખેંચાણ અનુભવતી નથી અને હલકી છે. પુલી પણ હલકી અને ઘર્ષણરહિત છે. તંત્ર પર બળ $F$ એવી રીતે સગાવવામાં આવે છે કે જેથી દળ $m _2,\; 2 \;ms ^{-2}$ ના પ્રવેગથી ઉપરની તરફ ગતિ કરે છે. બળ $F$ નું મૂલ્ય $............N$ થશે( $g =10 ms ^{-2}$ લો.)
સમક્ષિતિજ ગતિ કરતા ખોખાની અંદર, અવલોકનકાર જોવે છે કે એક પદાર્થને સૂવાળા આડા ટેબલ પર મૂકીને છોડવામાં આવે તો તે $10\,m / s ^2$ ના પ્રવેગથી ગતિ કરે છે. જો આ ખોખામાં $1\,kg$ પદાર્થ હલકી દોરી દ્વારા લટકાવવામાં આવે, તો સંતુલન અવસ્થામાં દોરીમાં તણાવ (અવલોકનકારની દષ્ટિએ) $g =10\,m / s ^2 \ldots \ldots \ldots \ldots\,N$