(આપેલ : મોલર દળ $\mathrm{g} \mathrm{mol}^{-1}$ છે. ઈથાઈલ આલ્કોહોલ : $46$, પાણી : $18$)
$X+Y+3 Z \leftrightarrows X Y Z_{3}$
$X$ અને $Y$ દરેકના એક $mol$ સાથે $Z$ ના $0.05 \,mol$ એ $XYZ _{3}$ સંયોજન આપે છે તો $XYZ _{3}$ નીપન ......... $g$ છે. (આપેલ : $X, Y$ અને $Z$ ના પરમાણ્વિય દળો અનુક્રમે $10, 20$ અને $30 \,amu$ છે. ) ( ના જુ ક ના પૂર્ણાંકમાં)
$20 \;g \;\;\;\;5 \;g$
ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. પ્રક્રિયાનો મર્યાદિત પ્રક્રિયક અને $NH _3$ ના બનતા $moles$ની સંખ્યા અનુક્રમે શોધો.