Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે $0.5 \,M$ નાઈટ્રિક એસિડના $800 \,mL$ ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને $11.5\, g$ નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી $x \times 10^{-2} \,M$ છે. તો $x$ નું મુલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક )
$100\, {~g}$ પ્રોપેન સંપૂર્ણપણે $1000\, {~g}$ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ ${x} \times 10^{-2}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ છે.
$100\, mL$ $FeCl_3\, (aq)$ ના દ્રાવણમાં વધુ પડતો $NaOH\, (aq)$ ઉમેરતા $2.14\, g$ $Fe(OH)_3$ મળે છે. તો $FeCl_3\, (aq)$ ની મોલારિટી .............. $\mathrm{M}$ થશે.