$1 \,m$ લાંબા ધાત્વીય સુવાહકને તેના એક છેડાથી $5 \,rad s ^{-1}$ ના કોણીય વેગથી શિરોલંબ રીતે ઉર્ધ્વ સમતલમાં પૂર્વ-પશ્ચિમ દિશાને સમાંતર ભ્રમણ કરાવવામાં આવ છે. જો પૃથ્વીના યુંબકત્વની સમક્ષિતિજ ઘટક $0.2 \times 10^{-4} \,T$ હોય તો વાહકના બે છેડાઓ વચ્ચે પ્રેરિત સરેરાશ $emf$ ........ હશે.
A$5 \; \mu V$
B$50 \; \mu V$
C$5 \; mV$
D$50 \; mV$
JEE MAIN 2022, Medium
Download our app for free and get started
b emf induced between the two ends \(=\frac{B_{H} \omega l^{2}}{2}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$l$ લંબાઇ અને $m$ દળ ધરાવતા $cd$ તાર $ax$ અને $by$ ઘર્ષણરહિત પથ પર ગતિ કરે છે.આ પથ પર $a$ અને $b$ વચ્ચે $R$ અવરોધ છે. $abcd$ સમતલને લંબ અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ લગાવેલ હોય તો $cd$ કેટલા અચળ વેગથી ગતિ કરશે?
દરેક $80 \mathrm{~cm}$ ની એવી ત્રણ બ્લેડ (પાંખીયા) ધરાવતો એક સીર્લીંગ ફેન (પંખો) $1200 \mathrm{rpm}$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.5 \mathrm{G}$ જેટલું છે અને ડીપ-કોણ $30^{\circ}$ છે. પાંખીયાના છેડા વચ્ચે પ્રેરિત $\mathrm{emf} \mathrm{N} \times 10^{-5} \mathrm{~V}$ મળે છે. $N$ નું મૂલ્ય__________છે.
$0.3\,cm$ ત્રિજયયાનું વતુંળાકાર લૂપ એ તે નાથી ઘણા મોટા $20\,cm$ ત્રિજ્યા ન લૂપમાં સમાંતર રહેલ છે. નાના લૂપનું કેન્દ્ર એ મોટા લૂપની અક્ષ પર જ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $15\,cm$ છે. નાના લૂપમાંથી $2\;A$ પ્રવાહ પસાર કરવામાં આવે, તો મોટા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $.............\times 10^{-11} weber$
એક વર્તુળાકાર ગુચળામાંથી $I$ પ્રવાહ વહે છે જે ચુંબકીય ડાઈપોલ બનાવે છે.જે અનંત સમતલમાં વર્તુળાકાર ગુચળું છે તે સમતલમાં વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળને બાદ કરી વધેલા ભાગ માટે ચુંબકીય ફ્લક્સ $\phi_{i}$ છે. વર્તુળાકાર ગુચળાના ક્ષેત્રફળમાથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ $\phi_{0}$ હોય તો નીચેનામાથી શું સાચું પડે?