દરેક $80 \mathrm{~cm}$ ની એવી ત્રણ બ્લેડ (પાંખીયા) ધરાવતો એક સીર્લીંગ ફેન (પંખો) $1200 \mathrm{rpm}$ ના કોણીય વેગથી ભ્રમણ કરે છે. આ વિસ્તારમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર $0.5 \mathrm{G}$ જેટલું છે અને ડીપ-કોણ $30^{\circ}$ છે. પાંખીયાના છેડા વચ્ચે પ્રેરિત $\mathrm{emf} \mathrm{N} \times 10^{-5} \mathrm{~V}$ મળે છે. $N$ નું મૂલ્ય__________છે.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.3\,cm$ ત્રિજયયાનું વતુંળાકાર લૂપ એ તે નાથી ઘણા મોટા $20\,cm$ ત્રિજ્યા ન લૂપમાં સમાંતર રહેલ છે. નાના લૂપનું કેન્દ્ર એ મોટા લૂપની અક્ષ પર જ છે. તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર $15\,cm$ છે. નાના લૂપમાંથી $2\;A$ પ્રવાહ પસાર કરવામાં આવે, તો મોટા લૂપ સાથે સંકળાયેલ ફ્લક્સ $.............\times 10^{-11} weber$
તાંબાની ડિસ્કની ત્રિજ્યા $0.1\,m$ છે તથા તે તેમાં કેન્દ્રથી $10$ $rev / s$ નાં વેગથી ભ્રમણ કરે છે તથા તેનું ભ્રમણ $0.1\,T$ જેટલા સમાન ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તો તક્તીમાં પ્રેરીત થતું $emf$......... $volt$
$\mathrm{t}=0$ સમયે શ્રેણીમાં જોડેલા $10\; \mathrm{mH}$ ઇન્ડક્ટર અને $5 \;\Omega$ અવરોધ વચ્ચે $20\; \mathrm{V}$ નો વૉલ્ટેજ લગાવવામાં આવે છે. $\mathrm{t}=\infty$ અને $t=40\; s$ એ પસાર થતા પ્રવાહનો ગુણોત્તર કેટલો થાય? ($e^{2}=7.389$ )
બે ઈન્ડક્ટરનો સમતુલ્ય પ્રેરણ $2.4\; H$ છે. જ્યારે તે સમાંતરમાં જોડેલ છે અને $10\; H$ છે જ્યારે તે શ્રેણીમાં જોડેલ છે. તો બંને પ્રેરણનો તફાવત (બે કોઈલ વચ્ચેનો અનોન્ય પ્રેરણા અવગણો)
$2\, cm$ બાજુની લંબાઈ ધરાવતા એક નક્કર ધાતુનો ઘન,ધન $y -$ દિશામા $6\, m/s$ જેટલી અચળ ઝડપથી ગતિ કરે છે. ધન $z-$ દિશામા $0.1\,T$ પ્રબળતા ધરાવતું એક સમાંગી ચુંબકીય ક્ષેત્ર પ્રવર્તે છે. $x-$ અક્ષને લંબ તેવી ઘનની બે બાજુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેટલા ......$mV$ હશે?