\( = 1 \times {C_P} \times (30 - 20) = 40\,\,\,\, \Rightarrow {C_P} = 4\frac{{cal}}{{mole \times kelvin}}\,\,\,\,\,\)
\(\therefore \,\,\,{C_V} = {C_P} - R = 4 - 2 = 2\frac{{cal}}{{mole \times kelvin}}\)
હવે \((\Delta Q)_V = \mu C_V\Delta T = 1 \times 2 \times (30 - 20) = 20\, cal\)
સ્તંભ $- I$ | સ્તંભ $- II$ |
$(A)$ વાયુ અણુઓની સરેરાશ વર્ગિત વર્ગમૂળ ઝડપ | $(P)$ $\frac{1}{3} \mathrm{n} m \bar{v}^{2}$ |
$(B)$ આદર્શ વાયુ દ્વારા લાગતું દબાણ | $(Q)$ $\sqrt{\frac{3 \mathrm{RT}}{\mathrm{M}}}$ |
$(C)$ અણુની સરેરાશ ગતિઊ | $(R)$ $\frac{5}{2} \mathrm{RT}$ |
$(D)$ $1$ મોલ દ્વિપરમાણુક વાયુની કુલ આંતરિક ઊર્જા | $(S)$ $\frac{3}{2} \mathrm{k}_{\mathrm{B}} \mathrm{T}$ |
વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.