વિધાન $- 1$ : જ્યારે આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન બદલાતું નથી. પરંતુ વાસ્તવિક વાયુનું શૂન્યાવકાશમાં વિસ્તરણ કરવામાં આવે ત્યારે તેનું તાપમાન ઘટે.

વિધાન $- 2$ : આદર્શ વાયુની આંતરિક ઉર્જા માત્ર ગતિઉર્જા જેટલી હોય. વાસ્તવિક વાયુ ની આંતરિક ઉર્જા ગતિઉર્જા અને સ્થિતિઉર્જા બંનેના સરવાળા જેટલી હોય.

  • Aવિધાન $- 1$ એ ખોટું છે, વિધાન $- 2$ એ સાચું છે.
  • Bવિધાન $- 1$ એ સાંચું છે, વિધાન $- 2$ એ સાચું છે; વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી આપે છે.
  • Cવિધાન $- 1 $ એ સાચું છે, વિધાન $- 2$ એ ખોટું છે.
  • Dવિધાન $- 1$ એ સાચું છે, વિધાન $- 2$ એ સાચું છે અને વિધાન $- 2$ એ વિધાન $- 1$ ની સાચી સમજુતી આપતું નથી.
JEE MAIN 2013, Medium
Download our app for free and get startedPlay store
a
In ideal gases the molecules are considered as point particles and for point particles, there is no internal excitation, no vibration and no rotation. For an ideal gas the internal energy can only be translational kinetic energy and for real gas both kinetic as well as potential energy
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક ઉર્ધ્વ બંધ નળાકારને કોઈ $m$ દળ ધરાવતા અને અવગણ્ય જાડાઇ ધરાવતા ઘર્ષણરહિત પિસ્ટન વડે બે ભાગમાં વહેંચવામાં આવે છે, કે જે નળાકારની લંબાઈને સમાંતર મુક્ત રીતે ગતિ કરી શકે છે. પિસ્ટનની ઊપર રહેલ નળાકારની લંબાઈ $l_1$ અને પિસ્ટનની નીચે રહેલ નળાકારની લંબાઈ $l_2$ એવી રીતે છે કે જેથી $l_1$ એ $l_2$ કરતાં વધારે હોય. નળાકારનો દરેક ભાગ સમાન તાપમાન $T$ એ $n$ મોલ આદર્શવાયુ ધરાવે છે. જો પિસ્ટન સ્થિર હોય તો તેનું દળ $m$ થી આપી શકાય. ($R$ એ સાર્વત્રિક વાયુ અચળાંક અને $g$ એ ગુરૂત્વાકર્ષીય પ્રવેગ છે.)
    View Solution
  • 2
    મુક્તતા અંશો માટે ક્યું વિદ્યાન સાયું છે ?

    $(A)$ $n$ મુક્તતાનાં અંશો ધરાવતા એક અણુ પાસે $n ^2$ જેટલા ઊર્જા સંગ્રહ કરવાના જુદા-જુદા રસ્તાઓ હશે.

    $(B)$ દરેક મુક્તતા અંશ એ પ્રતિ મોલ સરેરાશ ઊર્જાના $\frac{1}{2}RT$ સાથે સંકળાયેલા હશે.

    $(C)$ એક પરમાણ્વીય વાયુ અણુ પાસે એક ભ્રમણ ગતિકીય મુક્તતા અંશ જ્યારે દ્વિપરમાણ્વીય પાસે બે ભ્રમણાગતિકીય મુક્તતા અંશો હશે.

    $(D)$ $CH _4$ પાસે કુલ $6$ મુક્તતા અંશો હશે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 3
    નીચે પૈકી કયો આલેખ આદર્શ વાયુ જેવુ વલણ ધરાવે છે.
    View Solution
  • 4
    $\upsilon _1, \upsilon _2, \upsilon _3 $…..…$n $ ઝડપ ધરાવતાં વાયુમાં $n$ અણુઓની $rms$ ઝડપ =........
    View Solution
  • 5
    જો $V_H, V_N$ અને $V_O$ એ આપેલા તાપમાને અનુક્રમે હાઈડ્રોજન, નાઈટ્રોજન અને ઓક્સિજન પરમાણુનો $rms$ વેગ દર્શાવે ત્યારે......
    View Solution
  • 6
    હવાના અણુંઓની સંખ્યા પ્રતિ સેમી$ ^3$ $3 \times 10^{19}$ થી $12 \times 10^{19}$ વધે છે. શરૂઆાતના અને સંખ્યાના વધારા બાદના હવાના અણુંઓની અથડામણ આવૃતિનો ગુણોત્તર છે.
    View Solution
  • 7
    $T =300 \,K$ તાપમાને રહેલા બે મોલ એક પરમાણ્વિક આદર્શવાયુની આંતરિક ઊર્જા ............. $J$ થશે. ( $R =8.31 \,J / mol.K$ આપેલ છે.)
    View Solution
  • 8
    એક ફુગ્ગામાં $500$$m^3$ હિલિયમ વાયુ $27°C$ અને $1$ વાતાવરણ દબાણે ભરેલ છે. તો $3°C$ તાપમાને અને $0.5$ વાતાવરણ દબાણે હિલિયમનું કદ ...... $m^3$ ?
    View Solution
  • 9
    વાયુની વિશિષ્ટ ઉષ્માનો તફાવત $4150\, J/kg \,K$  અને ગુણોત્તર $1.4$ હોય,તો અચળ કદે વિશિષ્ટ ઉષ્મા ...... $J/kg - K$
    View Solution
  • 10
    અચળ કદે તાપમાન વધારવામાં આવે, તો 
    View Solution