Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A, B, C$ પરમાણુના વિન્યાસ આ પ્રમાણે છે. $ A \rightarrow [Z(90)+ n(146)], B , [Z(92) + n(146)], C , [Z(90) + n(148)]$ તો પછી તેનું ખોટું વિધાન શું થશે ? $(a)\, A$ અને $C$ આઈસોટોન $(b)\, A$ અને $C$ સમસ્થાનીકો $(c) \,A$ અને$ B$ સમભારીકો $(d)\, B$ અને $C$ - સમભારીકો $(e)\, B$ અને $C$ સમસ્થાનીકો
$(A)\, n = 5, m_l= + 1$ $(B)\, n =2, l =1, m_l= -1, m_s = -1/2$ આપેલ છે . તો $(A)$ અને $(B)$ માં આપેલ ક્વોન્ટમ આંક મુજબ પરમાણુમા ઇલેક્ટ્રોનની મહતમ સંખ્યા અનુક્રમે જણાવો