${N_2} + 3{H_2} \to 2N{H_3}$
જો $\Delta H$ અને $\Delta U$ અનુક્રમે પ્રક્રિયા માટેના એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જા ફેરફાર હોય, તો નીચેનામાંથી કઇ રજૂઆત સાચી છે ?
$3 HC \equiv CH _{( g )} \rightleftharpoons C _{6} H _{6(\ell)}$
[આપેલ : $\Delta_{f} G ^{\circ}( HC \equiv CH )=-2.04 \times 10^{5}\, J mol ^{-1}$
$\Delta_{f} G ^{\circ}\left( C _{6} H _{6}\right)=-1.24 \times 10^{5}\, J mol ^{-1} ; R =8.314\,\left. J K ^{-1} mol ^{-1}\right]$
પ્રવાહી $\rightleftharpoons $ બાષ્પ
નીચના પૈકી કયો સંબંધ સાચો છે?